પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ખોડલધામમાં નવા વર્ષે ભક્તો ઉમટી પડ્યા, પરિસર રંગોળીથી રંગાયું

Khodaldham Temple : આજથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલ ખોડલધામ મંદિરે ખાતે નવા વર્ષની શુરૂઆત થતાં વહેલી સવારથી જ ભકતો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં અવનવી રંગોળી પણ કરવામાં આવી હતી. સાથે ખોડલધામ મંદિર અને કેમ્પસને પણ અવનવી લાઈટોથી શણગારવામાં સાથે સુશોભન કરવાના આવ્યું છે.

1/6
image

નવા વર્ષે માતાજીની પણ વિશેષ પૂજા કરવામાં હતી, અને વિશેષ શણગાર સાથે વાઘા પહેવારમાં આવ્યા છે. તેમજ દિવસ દરમિયાન ધજારોહણ પણ થશે. સાથે દર્શનાર્થીઓએ પણ વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરી હતી. 

2/6
image

સાથે જ પાર્કિંગથી લઈને મંદિર સુધી દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સ્વયંસેવકો સ્ટાફ પણ સેવામાં બજાવે છે. તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.   

3/6
image

4/6
image

5/6
image

6/6
image