વિશ્વની સૌથી હોટ ગોલ્ફરને મળ્યો હતો પ્રેમમાં દગો, એક્સ બોયફ્રેન્ડે લીક કર્યો હતો ટોપલેસ PHOTO

નવી દિલ્હીઃ અમેરિકા (USA)ના પ્રોફેશનલ ગોલ્ફર પેજ સ્પિરનાક (Paige Spiranac) ને સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય મહિલા રમતવીરોમાં ગણતરી થાય છે. તેના ગ્લેમરસ અને બોલ્ડ અદાઓ ફેન્સને દિવાના બનાવે છે. પરંતુ તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો આ સુંદર હસીનાને પ્રેમમાં મોટો દગો મળ્યો હતો.
 

1/9
image

2/9
image

પેજ સ્પિરનાક (Paige Spiranac) એ મહિલા ગોલ્ફર (Golfer)  છે જે તેની રમત કરતાં તેના હોટ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર તેના 3.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.  

3/9
image

પેજ સ્પિરનાક (Paige Spiranac) અમેરિકાના કોલોરાડોમાં મોટી થઈ છે. બાળપણમાં તેણે જિમ્નેસ્ટિક્સ (Gymnastics) ની તાલીમ લીધી હતી. તેનું સપનું ઓલિમ્પિક (Olympics) માં ભાગ લેવાનું હતું.  

4/9
image

માત્ર 12 વર્ષની ઉંમરે પેઇજ સ્પિરનાકે (Paige Spiranac) બે વાર તેનો ઘૂંટણ તૂટ્યો હતો, જેના કારણે તેનું  જિમ્નેસ્ટિક્સ બનવાનું સપનું અધૂરું રહી ગયું અને તેણે ગોલ્ફ તરફ પોતાની પસંદગી ઉતારી હતી.  

5/9
image

પેજ સ્પિરનાક (Paige Spiranac) ઘણી વખત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગોલ્ફના ટ્રિક શૉટ વીડિયો પોસ્ટ કરે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે અને શેર કરે છે.   

6/9
image

પેજ સ્પિરનાક (Paige Spiranac) તેના બોલ્ડ લુક માટે ઘણી વખત ટ્રોલ થવું પડ્યું છે. તેમના પર ઘણી વખત મહિલા ગોલ્ફનું યૌનકરણ કરવાનો આરોપ પણ લાગ્યો છે.   

7/9
image

પેજ સ્પિરનાક (Paige Spiranac) પ્રેમમાં દગો મળી ચૂક્યો છે. થોડા વર્ષો પહેલા તેના એક્સ બોયફ્રેન્ડે બદલો લેવા પેજનો ટોપલેસ ફોટો લીક કર્યો હતો. 

8/9
image

નગ્ન તસવીર વાયરલ થતાં તે ખૂબ જ પરેશાન થઈ ગઈ, કારણ કે લોકો તેને ગંદા મેસેજ મોકલી રહ્યાં હતાં. આ પછી જ્યારે પેજે તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે ખૂબ જ ખરાબ વર્તન કર્યું.

9/9
image

બોયફ્રેન્ડે કથિત રીતે પેજ સાથે દુર્વ્યવહાર કર્યો અને કહ્યું કે તે એ લાયક જ છે, લોકો ભલે ગંદા મેસેજ મોકલે..