PM નરેન્દ્ર મોદી@70: સંઘર્ષની ભૂમિથી રાજપથ સુધીની સફર...જુઓ તસવીરો
પીએમ મોદીના જીવનની કેટલાક એવી તસવીરો જુઓ કે જે તમે પહેલા કદાચ ક્યારે પણ નહીં જોઈ હોય.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 17મી સપ્ટેમ્બરે પોતાનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં હીરાબેન અને દામોદરદાસ મોદીના ઘરે થયો હતો. નરેન્દ્ર મોદીએ બાળપણથી જ ખુબ સંઘર્ષ કર્યો. તેમના સંઘર્ષનું જ પરિણામ છે કે આજે તેઓ દુનિયાભરમાં પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેમણે ભારતના વર્ચસ્વને સમગ્ર દુનિયામાં સ્થાપ્યું. પીએમ મોદીના જીવનની કેટલાક એવી તસવીરો જુઓ કે જે તમે પહેલા કદાચ ક્યારે પણ નહીં જોઈ હોય.
ઘર છોડ્યુ
03 June, 1967: નરેન્દ્ર મોદીએ ઘર છોડીને હિમાલય, ઋષિકેશ અને રામકૃષ્ણ મિશન સહિત સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો.
RSS
03 Oct, 1972: નરેન્દ્ર મોદી આરએસએસમાં જોડાયા અને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો.
રાષ્ટ્રીય સેવા સંઘ સાથે નરેન્દ્ર મોદી
1973માં નરેન્દ્ર મોદીને સિદ્ધપુરમાં આયોજિત એક વિશાળ સંમેલન માટે કામ કરવાની જવાબદારી મળી જ્યાં તેઓ સંઘના ટોચના નેતાઓને મળ્યા હતાં.
વિભાગ પ્રચારક
03 June,1978: નરેન્દ્ર મોદીને સંઘમાં વધુ જવાબદારી મળી. તેમને વિભાગ પ્રચારક બનાવવામાં આવ્યાં અને વડોદરામાં કામ કરવાનું કહેવાયું.
અભિનવ ક્ષેત્ર આયોજક
પીએમ મોદીની આ તસવીર 1980ના દાયકાની છે.
AMC ચૂંટણી
03 June, 1987: નરેન્દ્ર મોદીએ સ્થાનિક ચૂંટણીઓ માટે સંગઠનના કામમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમના અથાગ પ્રયત્નોથી જ ભાજપે AMC ચૂંટણી માં જીત મેળવી.
એક્તા યાત્રા
11 Sep, 1991: એક્તા યાત્રા, રાષ્ટ્રીય એકીકરણના હેતુથી શરૂ થઈ અને નરેન્દ્ર મોદી તેનો એક અભિન્ન હિસ્સો રહ્યાં.
ગુજરાત ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી
23 March, 1995: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 121 બેઠકો સાથે બહુમત મેળવ્યો. નરેન્દ્ર મોદી તે સમયે સંગઠન સચિવ હતાં.
નેશનલ જનરલ સેક્રેટરી
05 જાન્યુઆરી,1998: નરેન્દ્ર મોદીને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યાં.
અનમોલ પળ અને ખાસ યાદો: નરેન્દ્ર મોદી
અનમોલ પળ અને ખાસ યાદો તાજી કરવી: પીએમ મોદીએ આ તસવીરને 2019માં શેર કરી હતી.
નરેન્દ્ર મોદી
આ તસવીર પીએમ મોદીએ 2019માં શેર કરી હતી.
એક્તા યાત્રા
એક્તા યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી
અટલ બિહારી વાજપેયી સાથે નરેન્દ્ર મોદી
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ પોતાનું આખુ જીવન લોકોની ભલાઈ માટે સમર્પિત કરી દીધુ છે.
એપીજે અબ્દુલ કલામ સાથે નરેન્દ્ર મોદી
કટોકટી વિરોધી આંદોલન
નરેન્દ્ર મોદી કટોકટી વિરોધી આંદોલનના કેન્દ્રમાં હતાં. તેઓ ગુજરા લોક સંઘર્ષ સમિતિનો એક ભાગ હતાં. જેની રચના અત્યાચારનો વિરોધ કરવા માટે કરાઈ હતી. (સૌજન્ય: narendramodi.in)
RSS
નરેન્દ્ર મોદીએ આઠ વર્ષની ઉંમરથી આરએસએસની સભાઓમાં સામેલ થવાનું શરૂ કરી દીધુ હતું.
Trending Photos