ક્યારેય નહી જોયા હોય તેજસ્વી પ્રકાશના આવા PHOTOS, જોતાં જ રહી જશો તમે!

બિગ બોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશના આવા ફોટા જોઈને તમે ચોંકી જશો. તેજસ્વીની આવી હોટ અને બોલ્ડ સ્ટાઈલ તમે ક્યારેય નહીં જોઈ હોય...

ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડીની પાર્ટિસિપેન્ટ

1/6
image

તેજસ્વી પ્રકાશ સૌથી લોકપ્રિય રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન 10 ની સ્પર્ધક રહી ચુકી છે.

કારકિર્દીની શરૂઆત

2/6
image

તેજસ્વી પ્રકાશે 18 વર્ષની ઉંમરે તેની કારકિર્દી શરૂ કરી હતી કારણ કે તે બાળપણથી જ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માંગતી હતી.

કર્ણ સંગિની અને સ્વરાગિની

3/6
image

તેજસ્વી પ્રકાશ સ્ટાર પ્લસની ટીવી સિરિયલ 'કર્ણ સંગિની'માં ઉર્વીની ભૂમિકા અને કલર્સની ટીવી સિરિયલ 'સ્વરાગિની - જોડેં રિશ્તો કે સૂર'માં રાગિણીની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

બિગ બોસ 15

4/6
image

તાજેતરમાં તેજસ્વી સ્પર્ધક તરીકે બિગ બોસ 15 માં જોવા મળી હતી અને લોકોનો ઘણો પ્રેમ મેળવ્યા બાદ આખરે તે બિગ બોસ 15 ની વિજેતા બની હતી.

તેજસ્વી પ્રકાશ

5/6
image

અભિનેત્રી હોવા ઉપરાંત તેજસ્વી સંગીતકાર પણ છે. સિતાર વગાડવી, તરવું અને ખરીદી કરવી એ બધા તેજસ્વીના શોખ છે.

બોલ્ડ અને સુંદર

6/6
image

તેજસ્વી અને સુંદર છે. તેને બાસ્કેટબોલ રમવાનો પણ શોખ છે. તેજસ્વી પ્રકાશ ફિટનેસ ફ્રીક હોવાની સાથે સાથે ફૂડી પણ છે.