PICS: ઇંડસ્ટ્રીથી દૂર પતિ કેકે મેનન સાથે આવી જીંદગી જીવે છે Nivedita Bhattacharya

નિવેદિતા ભટ્ટાચાર્ય (Nivedita Bhattacharya)એ બોલીવુડ એક્ટર કેકે મેનન સાથે લગ્ન કર્યા હતા. અને આજે તે પોતાની જીંદગીમાં એકદમ ખુશ છે. 
 

નવી દિલ્હી: નિવેદિતા ભટ્ટાચાર્ય (Nivedita Bhattacharya)એ પોતાના ટીવીથી માંડીને ઇંડસ્ટ્રીમાં પોતાનો હાથ અજમાવ્યો છે. છેલ્લે તે ફિલ 'ચિકન કરી લો' ફિલ્મમાં જોવા મળી હતી. નિવેદિતા ભટ્ટાચાર્ય (Nivedita Bhattacharya) આજે 50 વર્ષની થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં 1970માં નિવેદતાનો જન્મ થયો હતો. અભિનયની ચાહત તેમને 1997માં મુંબઇ લઇ આવી હતી. નિવેદિતા ભટ્ટાચાર્ય (Nivedita Bhattacharya)એ બોલીવુડ એક્ટર કેકે મેનન સાથે લગ્ન કર્ય હતા અને આજે તે પોતાની જીંદગીમાં એકદમ ખુશ છે. 

નિવેદિતા ભટ્ટાચાર્યનો આજે જન્મ દિવસ

1/5
image

નિવેદિતા ભટ્ટાચાર્યને ઓળખ ટીવી ઇંડસ્ટ્રીમાંથી મળી તે બોલીવુડ ફિલ્મોમાંથી પ્રાપ્ત થઇ શકી નહી. નિવેદિતા 50 વર્ષની થઇ ગઇ છે અને આજે તે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે.   

કેકે મેનન સાથે કર્યા લગ્ન

2/5
image

નિવેદિતા ભટ્ટાચાર્યએ લાંબા અફેર બાદ બોલીવુડ એક્ટર કેકે મેનન સાથે લગ્ન કર્યા હતા. નિવેદિતા ભટ્ટાચાર્ય થિયેટર પ્રોડકશનમાં કામ કરી રહી હતી. તે દરમિયાન મેન સાથે તેમની મુલાકાત થઇ હતી. 

પતિ સાથે જીવી રહી છે ખુશહાલ જીંદગી

3/5
image

કેકે મેનન બોલીવુડના શાનદાર અભિનેતા છે. નિવેદિતા ભટ્ટાચાર્યએ લગ્ન બાદ પોતાના કેરિયરની સાથે-સાથે પોતાના પરિવાર પણ ફોકસ કર્યું. આજે તેમની મેરેજ લાઇફ એકદમ ખુશહાલ છે. 

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

4/5
image

'કુંડળી' ટીવી શોથી ઘર-ઘરમાં ઓળખ પ્રાપ્ત કરનાર નિવેદિતા ભટ્ટાચાર્ય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર તમને નિવેદિતા ભટ્ટાચાર્યની એક-એકથી ચઢિયાતી તસવીરો જોવા મળી જશે. 

ફિટનેસનો રાખે છે ખ્યાલ

5/5
image

નિવેદિતા ભટ્ટાચાર્ય 50 વર્ષની થઇ ગઇ છે પરંતુ તેમની ફિટનેસને જોઇ તમે પણ તેમની ઉંમરનો અંદાજો લગાવી શકશો નહી. ફિટ રહેવા માટે દરરોજ યોગા કરે છે. 

(ફોટો સાભાર: આ તમામ તસવીરો નિવેદિતા ભટ્ટાચાર્યના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.