નવસારીમાં નીકળ્યો અનોખો વરઘોડો, પટેલ પરિવારે બળદગાડામાં દીકરાની જાન કાઢી

Unique Wedding નવસારી : નવસારીમાં અનોખો વરઘોડો નીકળ્યો હતો. ખેડૂત પરિવારે પોતાના દીકરાની જાન બળદગાડામાં કાઢી હતી. આ પ્રસંગ પરિવાર માટે ખાસ બની રહ્યો હતો. 
 

1/5
image

જલાલપોર તાલુકાના સરઇ ગામના પટેલ પરિવારે લક્ઝુરીયસ કારને બદલે પારંપરિક બળદ ગાડાને શણગારી દીકરાનો વરઘોડો કાઢ્યો હતો. ખેડૂતના જીવનમાં તેમજ લગ્નમાં બળદનું મહત્વ હોવાનું ધ્યાને રાખી બળદ ગાડામાં જાન કાઢી હતી. ધર્મની જાળવણી માટે બીજા લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.   

2/5
image

3/5
image

4/5
image

5/5
image