Navratri 2023: અમે મહિયારા રે ગોકુળ ગામના...ગરબાના તાલે ઝૂમી ઉઠયા યુવાઓ

Navratri 2023:  આખું શહેર જાણે નવરાત્રિના તાલે ઝૂમી ઉઠયું છે...દરેક જગ્યાએ રાસ-ગરબાની રમઝટ જોવા મળી રહી છે...ત્યારે શંકુઝ ડાંડીયા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા...જુઓ તસવીરો...

1/4
image

2/4
image

3/4
image

4/4
image