PM Modi નો સુરતમાં શાનદાર રોડ શો! આગામી ચૂંટણી અંગે આ તસવીરોમાં દેખાઈ રહ્યો છે મતદારોનો મૂડ
તેજસ મોદી, સુરતઃ આજથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે પીએમ મોદીએ સુરતના ગોડાદરાથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સુધી લભભગ 3 કિલો મીટર લાંબા રોડ શોનું આયોજન કર્યું. અલગ અલગ સમાજ અને જાતિના લોકોએ પોત-પોતાની પરંપરા અને સંસ્કૃતિ મુજબ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. જેના માટે રોડ શો ના રૂટ પર 27 જેટલાં અલગ અલગ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં હતાં. મોદી-મોદીના નારા લગાવીને લોકો પીએમ મોદીનું અભિવાદન કરી રહ્યાં છે. આ રેલીની તસવીરો જોઈને તમને આ ચૂંટણીના સંભવિત પરિણામો અંગે એક ઝલક જોવા મળશે.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Trending Photos