Mukesh Ambani નો જબરદસ્ત દાવ, Jio ના આ પ્લાનથી BSNL ભૂલી ગયા યુઝર્સ, દરરોજ મળશે 2 GB ડેટા

Reliance Jio Recharge Plan: ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો ભારતમાં સૌથી પોપુલર મોબાઇલ નેટવર્ક ઓપરેટરોમાંથી એક છે. દેશભરમાં કરોડો યુઝર્સ તેનો ઉપયોગ કરે છે. જિયોએ દેશમાં ઈન્ટરનેટ ઉપયોગ કરવાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે. તેના માલિક એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે. જિયોએ દેશના ખુણા-ખુણામાં ઈન્ટરનેટ પહોંચાડ્યુ છે. આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેનાથી યુઝર્સ  BSNL ને ભૂલી જશે. આવો તમને જણાવીએ આ પ્લાનમાં કયા-કયા ફાયદા મળે છે. 

રિચાર્જ પ્લાન

1/5
image

જિયો પોતાના યુઝર્સને અલગ-અલગ કિંમતમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જે અલગ-અલગ બેનિફિટ્સ સાથે આવે છે. યુઝર્સ પોતાની જરૂરીયાત અને બજેટ પ્રમાણે સૌથી સારો પ્લાન પસંદ કરી શકે છે.

પોર્ટફોલિયો

2/5
image

જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જુઓ તો તમને એક એવો પ્લાન મળશે, જેને જોઈ તમે ચોકી જશો. આ પ્લાન યુઝર્સને ઓછી કિંમતમાં ઘણા દિવસ સુધી સર્વિસ આપે છે.

જિયોનો પ્લાન

3/5
image

જિયોના આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે અને તે 98 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 196 જીબી ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 2જીબી હાઈસ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો.

અનલિમિટેડ કોલિંગ

4/5
image

સાથે જિયોનો આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. તેનો મતલબ છે કે તમે 98 દિવસ સુધી ગમે એટલી વાત કરી શકો છો.

ફ્રી સબ્સક્રિપ્શન

5/5
image

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.