શર્ટના બટન ખોલીને ક્લિક કરાવી તસવીરો, વાયરલ થઇ છે બોલ્ડ અને ડેરીંગ અદાઓ

નવી દિલ્હી: અભિનેત્રી મૌની રોય હાલમાં લગ્ન બાદ પોતાની હેપી મેરિડ લાઇફ માણી રહી છે. લગ્ન બાદ પણ અભિનેત્રીના પોતાના જૂના જલવા યથાવત છે અને તે સતત પોતાની એક-એકથી શાનદાર લુકવાળી તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. હવે મૌની રોયની કેટલીક જૂની તસવીરો ફોટોગ્રાફરે શેર કરી દીધી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. 

1/6
image

મૌની રોય

2/6
image

મૌની રોય પોતાના બોલ્ડ અને બિંદાસ અંદાજ માટે જાણિતી છે. ફરી એકવાર સોશિયલ મીડિયા પર અભિનેત્રીના હુસ્નના જલવા જોવા મળી રહ્યા છે.  

સિજલિંગ તસવીરો

3/6
image

સામે આવેલી આ તસવીરોમાં મૌની શર્ટના બટન ખોલીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. 

મૌની રોયનું ઇંસ્ટાગ્રામ

4/6
image

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર એક એકથી ચઢિયાતી શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

મૌની રોયના લગ્ન

5/6
image

મૌની રોયે 27 જાન્યુઆરીના રોજ લોન્ગટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે મલયામી અને બંગાળી રીતિ રિવાજો મુજબ ગોવાની આલિશાન હિલ્ટન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. 

ફોટો ક્રેડિટ

6/6
image

મૌની રોયની આ તમામ તસવીરો ફોટોગ્રાફર Bharat Rawail  એ ઇંસ્ટાગ્રામના દ્વારા શેર કરવામાં આવી છે.