લો બોલો ! એક્ટ્રેસે જાતે જ શેયર કરી પોતાની હોટ ટોપલેસ તસવીર, જોવા કરો ક્લિક

ટેલિવિઝન સેલિબ્રિટીમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બની ચુકેલી મૌની રોય (Mouni Roy) પોતાના લુક્સ સાથે પ્રયોગ કરતી રહે છે. હાલમાં તે પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. હાલમાં મૌની માલદિવ્સ ખાતે રજાઓ ગાળી રહી છે. તેના આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. હાલમાં મૌનીએ પોતાની કેટલીક ટોપલેસ તસવીર શેયર કરી છે જેણે તેના ચાહકોના દિલ જીતી લીધા છે. 

નવી દિલ્હી : ટેલિવિઝન સેલિબ્રિટીમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બની ચુકેલી મૌની રોય (Mouni Roy) પોતાના લુક્સ સાથે પ્રયોગ કરતી રહે છે. હાલમાં તે પોતાના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. હાલમાં મૌની માલદિવ્સ ખાતે રજાઓ ગાળી રહી છે. તેના આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. હાલમાં મૌનીએ પોતાની કેટલીક ટોપલેસ તસવીર શેયર કરી છે જેણે તેના ચાહકોના દિલ જીતી લીધા છે. 
 

1/6
image

મૌનીના આ ફોટોશૂટની લોકો ભરપુર પ્રસંશા કરી રહ્યા છે. 

2/6
image

મૌનીના આ  ટોપલેસ ફોટોશૂટે ધમાલ મચાવી દીધી છે.

3/6
image

મૌનીનો આ લુક ઇન્ટરનેટ પર ચર્ચાનો મુદ્દો બન્યો છે. 

4/6
image

રોયલ બ્રેકફાસ્ટ કરવાની જબરદસ્ત સ્ટાઇલ.

5/6
image

આ તસવીર જોઈને મૌનીના ચાહકોના દિલ ખુશ થઈ ગયા છે. 

6/6
image

પાણીમાં ઝુલા ઝુલવાની મજા. તમામ તસવીર સાભાર : Instagram@Mouniroi