Photos: રેડ કલરની લક્ઝ્યુરિયસ કાર સાથે જોવા મળી Mouni Roy, વાયરલ થઇ તસવીરો

લોકોના મોની રોય (Mouni Roy)ની આ તસવીરો એટલી પસંદ આવી છે કે અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લાઇક્સ મળી છે.

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ મોની રોય (Mouni Roy) વર્તમાન સમયમાં તેની ZEE5ની આગામી વેબસીરીઝ લંડન કોન્ફિડેન્શિયલ (London Confidential)ને લઇને ચર્ચામાં છે. પરંતુ આ વેબસીરીઝ ઉપરાંત મોની તેના એક નવા ફોટોશૂટના કારણે પણ ચર્ચાઓમાં છે. આ નવા ફોટોશૂટમાં મોની એક રેડ લક્ઝ્યુરિયસ કારની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. રેડ કારની સાથે ઓરેન્જ અને પિંક શેડની ડ્રેસમાં મોની પણ એકદમ સુંદર જોવા મળી રહી છે. આ તસવીરો મોની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. લોકોના મોની રોય (Mouni Roy)ની આ તસવીરો એટલી પસંદ આવી છે કે અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લાઇક્સ મળી છે. લોકો મોની રોયની પ્રશંસા કરી રહ્યાં છે. જુઓ મોનીનો આ નવો PHOTOSHOOT...

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image