માણસ નોટિસ કરે તો શું કરે? એક બાજુ સમુદ્રની ખૂબસૂરતી ઉપરથી મોનાલિસાની બ્લુ બિકીનીમાં સેક્સી PHOTO

જ્યારે પણ ભોજપુરી અભિનેત્રીઓની સ્ટાઈલ, ટેલેન્ટ અને સફળતાની વાત થાય છે ત્યારે મનમાં મોનાલિસાનું નામ આપોઆપ આવી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોનાલિસાએ જે સફળતા મેળવી છે. ખરેખર, તેમના વખાણ કરીએ તેટલું ઓછું લાગે છે.

1/10
image

તાજેતરમાં મોનાલિસા પોતાના પતિ વિક્રાંત સિંહની સાથે સ્ટાર પ્લસના શો સ્માર્ટ જોડીમાં વ્યસ્ત જોવા મળી રહી છે.   

2/10
image

મોનાલિસા અને વિક્રાંતની જોડીને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

3/10
image

મોનાલિસાની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. તેનો અંદાજો તેની કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટથી લગાવવામાં આવી શકે છે. 

4/10
image

જોકે, મોનાલિસા સારા દિવસોની યાદો સતાવી રહી છે. તે સારા દિવસો જ્યારે માણસ માસ્ક લગાવ્યા વગર બિદાસ્ત થઈને ક્યાંય પણ ફરી રહ્યો હતો. 

5/10
image

મોનાલિસાએ વીતેલા દિવસોની યાદમાં ઈન્સ્ટ્રાગ્રામ પર એક થ્રોબેક પિક્ચર શેર કરી છે, જે માલદીવ વેકેશનની છે.  

6/10
image

માલદીવ વેકેશનના આ ફોટોમાં મોનાલિસા પૂલ કિનારે બ્લૂ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. 

7/10
image

મોનાલિસાની બિકીનીનો કલર સમુદ્રના પાણી સાથે મળતો આવી રહ્યો છે. એક તો સમુદ્રની ખૂબસૂરતી, ઉપરથી મોનાલિસાની નેચુરલી બ્યુટી. 

8/10
image

મતલબ માણસ નોટિસ કરે તો શું કરે. માલદીવની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ લખ્યું કે મને પાછા લઈ જાઓ.  

9/10
image

મોનાલિસાને પ્રેમ કરનાર પ્લીઝ તેમની વાતો પર ધ્યાન આપે. 

10/10
image

બાય ધ વે, અભિનેત્રીનો લુક અને માલદીવની સુંદરતા જોઈને તમને પણ મુલાકાત લેવાનું મન થયું હશે. હૈ ના? પણ મહેરબાની કરીને પહેલા મોનાલિસાની ઈચ્છા પર ધ્યાન આપો. બાકીની વાતો પછી.