આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો, ફોટા જોઇ ઉડી જશે હોંશ

ઇંસ્ટાગ્રામ પર Desiree ના 1.1 મિલિયન ફોલોઅર્સ છે.

નવી દિલ્હી: Desiree Gato 22 વર્ષની અમેરિકી મોડલ છે અને સોશિયલ મીડિયા પર લોકો તેમના પગના ફોટાના દીવાના છે. ઇંસ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 1.1 મિલિયન છે. સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો તે લગભગ લગભગ દરરોજ પોસ્ટ કરે છે. 

આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

1/6
image

22 વર્ષની અમેરિકી મોડલ Desiree Gato સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પહેલાં તે પ્રોપર્ટીના બિઝનેસ સાથે જોડાયેલી હતી પરંતુ પછી તેમણે મોડલિંગમાં હાથ અજમાવ્યો. 

આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

2/6
image

મોડલિંગ દરમિયાન જ તેમણે ખબર પડી કે લોકો તેમના પગના દીવાના છે અને તેમના પગની સુંદર તસવીરો પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. 

આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

3/6
image

ઇંસ્ટાગ્રામ પર  Desiree ના 1.1 મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાના ફોટા વડે દર મહિને લગભગ 8 લાખ રૂપિયા કમાઇ લે છે. 

આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

4/6
image

ગેટોને એક ઓફર મળી જેમાં એક વ્યક્તિ તેમના પગના 10 ફોટા માટે તેમને 300 ડોલર સુધી આપવા માટે તૈયાર હતો. 

આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

5/6
image

પહેલાં તેમણે તેને સીરિયસલી ન લીધું પરંતુ પછી ઇંસ્ટાગ્રામ પર વધતી નામના બાદ તેમને લાગ્યું કે લોકો તેમના પગના ફોટાને પસંદ કરે છે. 

આ મોડલના પગના PHOTOS પર લાખો ખર્ચ કરે છે લોકો

6/6
image

સોશિયલ મીડિયા પર તે પોતાની સુંદર તસવીરો લગભગ લગભગ દરરોજ પોસ્ટ કરે છે. 

ફોટો સાભાર:  Instagram