બોલિવુડની આ ફિલ્મમાં થઈ હતી તમામ હદો પાર, એક એક ‘કિસિંગ સીન‘ અને ‘બોલ્ડ સીન’ની છે ચર્ચા

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત (Mallika Sherawat) પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં છે. હવે તે ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ તેણે ફિલ્મ 'મર્ડર'માં બોલ્ડ સીન્સ આપીને તહેલકો મચાવી દીધો હતો.

1/7
image

લીડ એક્ટ્રેસ તરીકે આ તેની પહેલી ફિલ્મ હતી અને આમાં તેણે ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા.

2/7
image

મલ્લિકા શેરાવતે ફિલ્મ 'મર્ડર'માં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી.

3/7
image

મલ્લિકાએ ઈમરાન હાશ્મી સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા જેના કારણે તે લાઇમલાઈટમાં આવી હતી.

4/7
image

આ ફિલ્મમાં મલ્લિકાએ ઈમરાન સાથે ઘણા લિપલોક સીન્સ આપ્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

5/7
image

આ ફિલ્મનું નિર્દેશન દિગ્દર્શક અનુરાગ બાસુએ કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટે આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

6/7
image

મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મીની ફિલ્મ 'મર્ડર' વર્ષ 2003માં રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.

7/7
image