Infertility : પુરૂષો આ 4 કારણોસર નથી બની શકતા બાપ, તમે પણ સાચવજો

Infertility : મેલ ઇનફર્ટિલીટીના કારણે સ્મર્પ કાઉન્ટમાં મોટો ઘટાડો થાય છે. સ્પર્મ કાઉન્ટની ક્વોલિટીને કારણે કેટલીક વાર કંસિવ કરવામાં સમસ્યા આવી શકે છે. 

ઈજેકુલેશન ડિસઓર્ડર

1/6
image

રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશનના કિસ્સામાં વીર્ય બહાર આવવાને બદલે મૂત્રાશયમાં જતું રહે છે. આ સિવાય શીઘ્ર સ્ખલન થાય છે જેને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કહેવાય છે, આવી સ્થિતિમાં શુક્રાણુ ઇંડા સુધી પહોંચી શકતી નથી જેના કારણે પુરૂષની વંધ્યત્વ વધી શકે છે.

લોસ્પર્મ કાઉન્ટ

2/6
image

મેલ ઇનફર્ટિલીટીના કારણે સ્મર્પ કાઉન્ટમાં મોટો ઘટાડો થાય છે. સ્પર્મ કાઉન્ટની ક્વોલિટીને કારણે કેટલીક વાર કંસિવ કરવામાં સમસ્યા આવી શકે છે.   

રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં સમસ્યા

3/6
image

મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં વેરિકોસિલન જેવી સમસ્યાને કારણે મેલ ઈનફર્ટિલિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.   

ઈન્ફેક્શન

4/6
image

વાયરલ અને બેકટેરિયલ ઈન્ફેક્શનને પગલે સ્પર્ટ ક્વોલિટીમાં ભારે ઘટાડો આવી શકે છે.  

શું કરવું જોઈએ

5/6
image

જો તમે ફેમિલીનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલાં ડોક્ટરની સલાહ લો. સમયસર ડૉક્ટરની સલાહ અને દવાઓની મદદથી વ્યક્તિ વંધ્યત્વની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે.

Disclaimer

6/6
image

Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. Zee24 kalak આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલાં, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.