પોતાના બોલ્ડ Lookના કારણે ફરી ઇન્ટરનેટ પર છવાઇ છે Ileana D'Cruz, જુઓ આ PHOTOS

બોલીવુડ અદાકાર ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz) હાલ ફરી એકવાર પોતાના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz) એ બોલીવુડમાં ફિલ્મ બર્ફીથી એન્ટ્રી કરી હતી પરંતુ તે પહેલાં અજ ઇલિયાના સાઉથની સુપર સ્ટાર બની ચૂકી હતી. હાલ ઇલિયાના ફરી એકવાર પોતાના બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં છે. તેના વેકેશનના કેટલાક ફોટા વાયરલ થઇ રહ્યા છે.

આ વેકેશનથી સામે આવેલા તેમના બિકની ફોટો હવે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આજકાલ ઇલિયાના સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ જોવા મળી રહી છે. ઇલિયાનાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝ પર સ્પોર્ટ્સ બ્રા અને યોગા પેન્ટમાં પોતાના એબ્સ બતાવતાં પોતાનો એક બૂમરેંગ વીડિયો પોસ્ટ કર્યો હતો. તસવીરની કેપ્શનમાં તેમણે લખ્યું હતું ''વર્કઆઉટ બાદ પરસેવાથી તર-બતર.'' જુઓ આ Latest Photos...

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image

તમામ ફોટો સભાર: leana D'Cruz ના ઇસ્ટાગ્રામ વોલ પરથી