રિયલ લાઇફમાં એકદમ બોલ્ડ છે 'Kundali Bhagya' ની પ્રીતા, જુઓ હોટ PHOTOS

ZEE TV ના ફેમસ શો 'કુંડલી ભાગ્ય'  (Kundali Bhagya)માં સીધી સાદી પ્રીતાનો રોલ ભજવનાર શ્રદ્ધા આર્યા (Shraddha Arya) રિયલ લાઇફમાં એકદમ હોટ છે. 

નવી દિલ્હી: ZEE TV ના ફેમસ શો 'કુંડલી ભાગ્ય'  (Kundali Bhagya) ગત ઘણા વર્ષોથી ટીઆરપી લિસ્ટમાં પોતાનો દબદબો બનાવ્યો છે. શોના પાત્ર પણ પોતાના દર્શકોના દિલની નજીક છે. પરંતુ શું તમે જાણો છો કે સીરિયલમાં સીધી સાદી 'પ્રીતા'નો રોલ ભજવનાર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા (Shraddha Arya) રિયલ લાઇફમાં એકદમ હોટ છે. શ્રદ્ધા આર્યા (Shraddha Arya) ની કેટલીક બિકિની Photos સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. આ તસવીરોમાં જુઓ પ્રીતાનો આ ગ્લેમર અવતાર...

1/7
image

આ Photo માં શ્રદ્ધા આર્યા બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે, જેમાં તે અંડરવોટર જ જોવા મળી રહી છે. 

2/7
image

શ્રદ્ધા આર્યા (Shraddha Arya) સોશિયલ મીડિયા ખૂબ પોપુલર છે, અને તેમના ઇંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે. 

3/7
image

તે સતત પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર લેટેસ્ટ તસ્વીરો શેર કરતી રહે છે. 

4/7
image

ગત વર્ષે શ્રદ્ધાના બોલીવુડ ડેબ્યૂને લઇને પણ કેટલાક સમાચારો સામે આવ્યા હતા પરંતુ પછી તેના વિશે કોઇ જાણકારી જોવા મળી નહી. 

5/7
image

શ્રદ્ધાનો આ બોલ્ડ અંદાજ હંમેશા તેમના ફેન્સને ખૂબ પસંદ આવે છે. 

6/7
image

શ્રદ્ધા આર્યા (Shraddha Arya)ને તેમના પાત્રા પ્રીતાને ઘર ઘરમાં ઓળખ મળી છે. 

7/7
image

જોકે તે પહેલાં તે 'મૈ લક્ષ્મી તેરે આંગન કી', 'તુમ્હારી પાખી', અને 'ડ્રીમ ગર્લ' જેવી સીરિયલમાં જોવા મલી ચૂકી છે.