Kim Sharma એ બતાવી કાતિલાના અદાઓ, બ્લેક બિકિનીમાં મચાવી ધમાલ

બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ કિમ શર્મા (Kim Sharma) થોડા સમયથી પોતાની કાતિલ અદાઓ બતાવીને ફેન્સનું દિલ જીતી રહી છે. તે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ બિકિની ફોટોઝ શેર કરીને ફેન્સને ભેટ આપી રહી છે. કિમએ એકવાર ફરી પોતાના ફેન્સ માટે ખૂબ ખાસ ફોટા શેર કર્યા છે. 

બ્લેક બિકિનીમાં કિમ શર્મા

1/5
image

કિમ શર્માએ ઇંસ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં ફોટો શેર કરી લોકોના દિલ જીતી લીધા છે. બ્લેક બિકિનીમાં ખૂબ સ્વૈગ બતાવી રહી છે. 

કિમ શર્માના ફોટાની થઇ રહી છે ચર્ચા

2/5
image

કિમ શર્માના આ ફોટો લોકોને ખૂબ ગમી રહ્યા છે. તે સતત કોમેન્ટ કરીને પસંદ કરી રહ્યા છે. 

કિમ શર્માના ફોટા પર આવી રહી છે કોમેન્ટ

3/5
image

કિમ શર્માના આ ફોટો લોકોને ખૂબ ગમી રહ્યા છે. તે સતત કોમેન્ટ કરીને પસંદ કરી રહ્યા છે. 

'મોહબ્બતે ગર્લ'

4/5
image

કિમ શર્મા યશરાજ બેનરની સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતે'માં જોવા મળી હતી. ત્યારબાદ એકપણ ફિલ્મમાં કામ કર્યું નથી. પરંતુ આજે પણ લોકો તેને બોલીવુડની 'મોહબ્બતેં' ગર્લ કહે છે. 

આ એક્ટરને કર્યો હતો ડેટ

5/5
image

કિમ શર્મા થોડા દિવસો પહેલાં સુધી એક્ટર હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી હતી હતી. તેના ફોટા ઇન્ટરનેટ પર અવારનવાર ટ્રેંડ થતા હોય છે. પરંતુ હવે બંને અલગ થઇ ગયા છે.