IPL 2023: પોલાર્ડની વાઇફના બોલ્ડ અંદાજે વધાર્યો ઇન્ટરનેટનો પારો, હોટનેસ જોઇને દિવાના બન્યા ફેન્સ!

IPL 2023 Cricketers: વેસ્ટ ઈન્ડિઝના લોકપ્રિય ક્રિકેટ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે (Kieron Pollard) જેન્ના અલી (Jenna Ali) સાથે લગ્ન કર્યા છે. તે એક બિઝનેસ વુમન છે જે ત્રિનિદાદ અને ટોબેગોમાં સ્પોર્ટ્સ એક્સેસરીઝ બ્રાન્ડ, KJ સ્પોર્ટ્સ એન્ડ એસેસરીઝ લિમિટેડ ચલાવે છે. તેણી તેના પતિ કિરોન પોલાર્ડ સાથે વિશ્વભરની લગભગ દરેક મોટી ટુર્નામેન્ટમાં જાય છે.

1/5
image

પોલાર્ડ તેની લવ લાઈફ માટે પણ ફેમસ છે. તેની પત્ની જેન્ના અલી (Jenna Ali) ખૂબ જ સુંદર છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ (Kieron Pollard) તેની જ્વલંત બેટિંગ માટે ફેમસ છે. તે કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે જાણીતો છે. તેનામાં એવી ક્ષમતા છે કે તે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે.

2/5
image

કિરોન પોલાર્ડની (Kieron Pollard) પત્ની જેન્ના અલીને પ્રથમ વખત મેચ દરમિયાન મળી હતી. ત્યારપછી તેમની વચ્ચે ગાઢ મિત્રતા થઈ અને થોડા દિવસો પછી એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. વેસ્ટ ઈન્ડિઝના લોકપ્રિય ક્રિકેટ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે (Kieron Pollard)જેન્ના અલી સાથે લગ્ન કર્યા છે. તે એક બિઝનેસ વુમન છે જે ત્રિનિદાદ અને ટોબેગોમાં સ્પોર્ટ્સ એક્સેસરીઝ બ્રાન્ડ, KJ સ્પોર્ટ્સ એન્ડ એસેસરીઝ લિમિટેડ ચલાવે છે. તે તેના પતિ કિરોન પોલાર્ડ સાથે વિશ્વભરની લગભગ દરેક મોટી ટુર્નામેન્ટમાં જાય છે.

3/5
image

વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડે (Kieron Pollard) લગભગ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 25 ઓગસ્ટ 2012ના રોજ જેના સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા જ તેઓ એક પુત્રના માતા-પિતા બન્યા હતા, જેનું નામ કેડન પોલાર્ડ હતું.

4/5
image

જેન્ના અલી (Jenna Ali) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના દ્વારા શેર કરવામાં આવેલા ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે અને તે દેખાવમાં ખૂબ જ સુંદર છે.

5/5
image

કિરોન પોલાર્ડ (Kieron Pollard) IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને પોતાના દમ પર ઘણી મેચો જીતાડી છે. જેન્ના અલી સ્ટેડિયમમાં પોલાર્ડને ચીયર કરતી જોવા મળે છે.