કિયારા અડવાણીને સેક્સ કરતા પણ આ ત્રણ વસ્તુઓ વધુ પસંદ છે.....

એક ઈન્ટરવ્યુમાં કિયારાએ સેક્સ પર નિવેદન આપ્યું. 

મુંબઈ: બોલીવુડની નવી ચર્ચિત અભિનેત્રી છે કિયારા અડવાણી. કિયારાની ફિલ્મ 'લક્ષ્મી'એ વિવાદ પેદા કરીને દર્શકોની સંખ્યા વધારી દીધી છે. કિયારા અડવાણીએ હાલમાં જ એક જબરદસ્ત નિવેદન આપી દીધુ છે. એક ઈન્ટરવ્યુમાં કિયારાએ સેક્સ પર નિવેદન આપ્યું. 

સેક્સ કરતા વધુ સારી ત્રણ વસ્તુઓ વિશે પૂછાયો સવાલ

1/3
image

વિવાદાસ્પદ ફિલ્મ 'લક્ષ્મી'ની ચર્ચિત અભિનેત્રી કિયારા અડવાણી એક ઈન્ટરવ્યુ દરમિયાન સવાલના જવાબ આપી રહી હતી. ત્યારે તેને એક એવો સવાલ પૂછાયો કે જેનો તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જવાબ આપી દીધો. કિયારાને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેને તે સેક્સ કરતા પણ વધુ સારી ગણે છે. 

કિયારાએ આપ્યો આ જવાબ

2/3
image

કિયારાને પૂછવામા આવ્યું કે એવી કઈ ત્રણ વસ્તુઓ છે જે કિયારા અડવાણીને સારા સેક્સ કરતા પણ પ્રિય છે? તો જરાય વિચાર્યા વગર કિયારાએ ફટાક દઈને જવાબ આપ્યો. કિયારાએ કહ્યું કે તેને સેક્સ કરતા પણ વધુ પ્રિય છે...પિઝા, શોપિંગ અને સારી ફિલ્મ. સ્પષ્ટ છે કે જેવો સવાલ હતો તેવો જ જવાબ હતો. 

'પતંગિયુ બનીને ઉડવા માંગુ છું'

3/3
image

મજેદાર સવાલોવાળા આ ઈન્ટરવ્યુમાં જે પણ જવાબ કિયારાએ આપ્યા તે પણ ખુબ મજેદાર હતા. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને કોઈ કીટ કે કીડો બનવાની તક મળે તો તે શું બનવાનું પસંદ કરશે? તો કિયારાએ જવાબ આપ્યો કે હું કેટરપિલર બનવા માંગુ છું જેથી કરીને ત્યારબાદ હું પતંગિયું બનીને ઉડી શકું.