MMS Scandals of Bollywood: કરીનાથી સની લિયોની સુધી, જ્યારે લીક થયા હતા અભિનેત્રીઓના MMS,મચી ગયો હતો હંગામો

Shocking MMS Scandals of Bollywood: બોલીવુડ અને સાઉથની અભિનેત્રીઓના એમએમએસ લીક થવા નવી વાત નથી. ઘણીવાર સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર કેટલીક વિવાદાસ્પદ ક્લિપ વાયરલ થાય છે, જેમાં અભિનેત્રીઓના હોવાનો દાવો કરવામાં આવે છે. આવો નજર કરીએ કેટલીક એવી અભિનેત્રી પર જેના કથિત એમએમએસે હંગામો મચાવી દીધો હતો અને અભિનેત્રીઓની ખુબ બદનામી થઈ હતી. 

સની લિયોની

1/5
image

પહેલા એડલ્ટ સ્ટાર રહેલી અને પછી બોલીવુડ અભનેત્રી બનેલી સની લિયોનીનો પણ એક એમએમએસ ખુબ વાયરલ થયો હતો. જાણવા મળ્યું હતું કે તે એમએમએસ એક હીરો કારોબારીની પાર્ટીનો હતો જેમાં સનીએ ન્યૂડ થઈને ડાન્સ કર્યો હતો. પરંતુ સનીએ આવી કોઈપણ પાર્ટીમાં હોવાની ના પાડી દીધી હતી. 

2/5
image

સાઉથ સેન્સેશન નયનતારા અને એક્ટર એસટીઆરનો એક કથિત MMS પણ સમાચારમાં હતો. આ MMSમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. કહેવાય છે કે નયનતારાના STR સાથે બ્રેકઅપ બાદ આ MMS લીક થયો હતો. આ ક્લિપ વાયરલ થયા બાદ નયનતારા વિવાદોમાં સપડાઈ હતી.

કરીના કપૂર ખાન

3/5
image

કરીના કપૂર ખાનનો એક MMS વિડીયો થોડા વર્ષો પહેલા રીલીઝ થયો હતો. આ વીડિયોમાં કરીનાને કપડાં બદલતા જોઈ શકાય છે. એટલું જ નહીં અભિનેત્રીની બીજી MMS ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે અને અભિનેતા શાહિદ કપૂર એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ ક્લિપ વાયરલ થવાના કારણે બંને ઘણા વિવાદોમાં ફસાયા હતા. બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

4/5
image

અભિનેત્રી એન્ડ્રીયા જેરેમિયા અને અભિનેતા અનિરુદ્ધ રવિચંદરનો એક એમએમએસ પણ કથિત રીતે લીક થયો હતો. વાયરલ ક્લિપમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ સાઉથ એક્ટ્રેસ જેરેમિયા છે, જોકે જેરેમિયાએ કહ્યું હતું કે આ ક્લિપ તેની નથી.

5/5
image

સાઉથ એક્ટ્રેસ રંજીથાનો થોડા દિવસો પહેલા ધર્મગુરુ નિત્યાનંદ સાથે એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ થયો હતો. પરંતુ અભિનેત્રીએ કહ્યું કે આ MMS તેનો નથી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વીડિયો તેનો છે કે નહીં.