Christmas Bash : કરીનાની પાર્ટીમાં 2 બોલિવુડ કપલના રોમાન્સ પર સૌની નજર ટકી રહી

જે સૌથી ખાસ મહેમાન રહ્યાં, તે સમાચારમાં રહેનારું કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તથા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રહ્યું...

નવી દિલ્હી :ક્રિસમસ (Christmas) ના સેલિબ્રેશન વગર બોલિવુડના સ્ટાર્સ રહી શક્તા નથી. ગત રાત્રે બોલિવુડમાં ક્રિસમસ પાર્ટીની ધૂમ મજા જોવા મળી. કરીના કપૂર ખાને (Kareena Kapoor Khan) પણ આ પ્રસંગે એક ભવ્ય પાર્ટી હોસ્ટ કરી હતી, જ્યાં બી-ટાઉનના મોટાભાગના સેલેબ્સ ખાસ અંદાજમાં જોવા મળ્યા. આ પાર્ટીમાં કરણ જૌહર, સારા અલી ખાન અને અબ્રાહમ અલી ખાન તો હતા જ, પરંતુ જે સૌથી ખાસ મહેમાન હતા તે બે કપલ હતા. એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. તથા બીજું આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હતું. તમામ સ્ટાર્સે આ પાર્ટીમાં જોરદાર મસ્તી કરી હતી. જુઓ પાર્ટીના કેટલાક INSIDE PHOTOS... 

1/10
image

કરીનાએ પાર્ટીમાં પોતાના મિત્રો સાથે જોરદાર મસ્તી કરી.

2/10
image

બોલિવુડનું મોસ્ટ પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રોમેન્ટિક અંદાજમાં પાર્ટીમાં એકસાથે પહોંચ્યું.

3/10
image

કરીનાની BFF અમૃતા અરોડા પણ એટ્રેક્ટિવ લૂકમાં નજર આવી.

4/10
image

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પણ પાર્ટીમાં એકસાથે પહોંચ્યા હતા. પરંતુ મીડિયા સામે એકસાથે પોઝ આપતા અચકાયા હતા.

5/10
image

કરીનાનો કઝીન અરમાન જૈન આ પાર્ટીમાં તેની મંગેતર સાથે આવ્યો હતો. અનીસા મલ્હોત્રા સાથે ખાસ પોઝ આપતો અરમાન.

6/10
image

દર વખતની જેમ સ્ટાઈલ લૂકમાં પાર્ટીમાં પહોંચ્યો કરણ જૌહર

7/10
image

કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ પાર્ટીમાં હાજરી આપી.  

8/10
image

સૌથી ક્યૂટ અને એટ્રેક્ટિવ ડ્રેસ પહેરીને આવી નતાશા પૂનાવાલા, જેના પર સૌની નજર ટકેલી રહી.

9/10
image

અર્જુન કપૂરના કાકા સંજય કપૂર પત્ની મહીપ કપૂર સાથે.

10/10
image

આ પાર્ટીમાં સૈફ અલી ખાનના બંને સંતાને સારા અને અબ્રાહમ અલી ખાન પણ ખાસ ગેસ્ટ રહ્યા હતા. ( તમામ ફોટો સાભાર : Yogen Shah)