Kangana Ranaut નો ફંડા: લાઇફમાં કંઇ પણ થાય... સ્ટાઇલ મેં રહને કા

દરરોજ વિવાદોમાં રહેનાર કંગના રનૌત ક્યારેક પોતાના નિવેદનને લઇને ચર્ચાનો વિષય બને છે તો ક્યારેક પોતાના લુક્સને લઇને. કંગનાએ પોતાના એટીટ્યૂડને ફ્લોન્ટ કરતાં કેટલાક ફોટા શેર કર્યા છે. આ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

નવી દિલ્હી: કંગના રનૌત (Kangan Ranaut) ની ફેશન સેન્સ ખૂબ કૂલ છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં છે. હિમાચલ પ્રદેશમાં ઠંડી શરૂ થઇ ગઇ છે તો એવામાં કંગના રનૌતએ ગરમ કપડાંમાં પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. લાઇમલાઇટમાં રહેનાર અભિનેત્રીની પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. 
 

કંગનાનો એટીટ્યૂડ

1/4
image

અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતાં લખ્યું 'લાઇફમાં કંઇપણ થાય...એક વસ્તુ યાદ રાખો..કે સ્ટાઇલમાં રહેવું. એટીટ્યૂડ. 

ગ્રે કલરના ડ્રેસમાં કંગના

2/4
image

તસવીરમાં કંગના રનૌત ગ્રે કલરનો વૂલન ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ તેમણે ઓપન હેર લુક રાખ્યો છે. 

કંગનાનો સ્ટાઇલિશ અંદાજ

3/4
image

કેપ્શનમાં કહેલી વાતની માફક કંગના ફોટોમાં પણ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. 

પરિવાર સાથે કંગના વિતાવી રહી છે સમય

4/4
image

કંગના મોટાભાગે પોતાના કૂલ લુકના ફોટા શેર કરે છે. આ સાથે જ તે પોતાના પરિવારજનોની સાથે સમય વિતાવેતી પળોના પણ ફોટા શેર કરતી રહે છે.