PHOTOS: કરવા ચોથ પર Kajal Aggarwal એ પહેરી મનીષ મલ્હોત્રાની ડિઝાઇનર સાડી, વધી ગયા ફેન્સ ધબકારા

અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) માટે આ વખતની કરવા ચોથ એકદમ ખાસ હતી.

નવી દિલ્હી: અભિનેત્રી કાજલ (Kajal Aggarwal)માટે આ વખતે કરવા ચોથ એકદમ ખાસ હતી. લગ્ન બાદ કાજલ અગ્રવાલે પોતાની પહેલી કરવા ચોથ સેલીબ્રેટ કરી છે. હાલ જશ્ન મનાવ્યા બાદ કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. કાજલ અગ્રવાલે પોતાની પહેલી કરવા ચોથના દિવસે મનીષ મલ્હોત્રાની ડિઝાઇનર સાડી પહેરી છે. જુઓ તસવીરો...

કાજલ અગ્રવાલ બની નવી નવેલી દુલ્હન

1/5
image

આ તસવીરોમાં કાજલ અગ્રવાલ નવી નવેલી દુલ્હનની માફક પોઝ આપતી જોવા મળી રહી છે. 

લાલ સાડીમાં કાજલ અગ્રવાલ

2/5
image

આ સાડી ખરેખર કાજલ અગ્રવાલ પર ખૂબ ખીલી રહી છે. કાજલ તેમાં કમાલની લાગી રહી છે.

કાજલ અગ્રવાલ લાલ સાડી સાથે લાલ ચૂડો પણ પહેરેલી જોવા મળી

3/5
image

કરવા ચોથના દિવસે કાજલ અગ્રવાલ લાલ સાડી સાથે લાલ ચૂડો પહેરેલી જોવા મળી. આ લુક પર લાલ બંગડીઓ સુંદર લાગી રહી છે. 

કાજલ અગ્રવાલે કૈરી કરી ડિઝાઇનર એયર રિંગ્સ

4/5
image

આ સાડી સાથે કાજલ અગ્રવાલે ડિઝાઇનર એયર રિંગ્સ કેરી કરી છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

5/5
image

સોશિયલ મીડિયા પર કાજલ અગ્રવાલની તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. )