Airtel 395 vs Jio 395 Plan: કિંમત એકસરખી, છતાં પણ ફાયદામાં ફરક, શું મળશે ફાયદા

Recharge Plans under 400: એરટેલે તાજેતરમાં જ Airtel 395 Plan પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાનની સીધી ટક્કર Reliance Jio 395 Plan સાથે થશે. બંને જ પ્લાન્સની કિંમત એકદમ સરખી છે, પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તફાવત છે. 
 

એરટેલ રિચાર્જ પ્લાન

1/5
image

Airtel 395 Plan Details: 395 રૂપિયાવાળા આ એરટેલ રિચાર્જ પ્લાન સાથે 6 જીબી હાઇ સ્પીડ ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 600 એસએમએસનો ફાયદો મળશે.

56 દિવસની વેલિડિટી

2/5
image

Airtel 395 Plan Validity: 395 રૂપિયાવાળા આ એરટેલ પ્રીપેડ પ્લાન સાથે 56 દિવસની વેલિડિટીનો ફાયદો મળશે. આ પ્લાન સાથે અપોલો 24/7 સર્કલ મેંબરશિપ, ફ્રી હેલોટ્યૂનનો પણ બેનિફિટ મળશે. 

જિયો પ્રીપેડ પ્લાન

3/5
image

Jio 395 Plan Details: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 6 જીબી ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 1000 એસએમએસ મળશે.

84 દિવસની વેલિડિટી

4/5
image

Jio 395 Plan Validity: 395 રૂપિયાવાળા આ જિયો પ્રીપેડ પ્લાન સાથે 84 દિવસની લાંબી વેલિડિટી મળશે. આ પ્લાન સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. 

અંતર:

5/5
image

એરટેલ અને રિલાયન્સ જિયો, બંને જ કંપનીઓના પ્લાન્સની કિંમત 395 રૂપિયા છે પરંતુ બંને જ પ્લાન્સની વેલિડિટીમાં તમને તફાવત જોવા મળશે.