અમદાવાદની GIIS સ્કૂલમાં ઈન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન, વિજેતાઓને મળશે 55 હજારનું ઈનામ
અમદાવાદની GIIS સ્કૂલની 10મી એનવર્સરી નિમિત્તે સ્ટેટ ઓફ આર્ટ GIIS સ્પોર્ટ્સ અરેનાનું લોન્ચિંગ કરવામાં આવશે. જે અંતર્ગત GIIS ઈન્ટર સ્કૂલ ફૂટબોલ અને બોસ્કેટ બોલની સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને તેમનું રમતગમત કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે.
1/6
જે અંતર્ગત GIIS ઈન્ટર સ્કૂલ ફૂટબોલ અને બોસ્કેટ બોલની સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને તેમનું રમતગમત કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે.
2/6
અમદાવાદની GIIS સ્કૂલમાં તારીખ 6 અને 7 ડિસેમ્બરે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ઈન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
3/6
જેમાં વિજેતાને 55 હજાર રૂપિયાની માતબર રકમનું ઈનામ આપવામાં આવશે.
4/6
5/6
6/6
Trending Photos