મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન, જુઓ રંગારંગ કાર્યક્રમની સમગ્ર તસવીરો

અમદાવાદ: 36મી નેશનલ ગેમ્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી દ્વારા પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 હજારથી વધુ રમતવીરો અને 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત છે.  અહીં સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. તેમણે સ્ટેડિયમમાં આવતાં જ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, આ માહોલને વર્ણવી ન શકાય. આ દેશનો સૌથી મોટો ખેલ મહોત્સવ છે. આ અદભુત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં સંબોધન કર્યું હતું. જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયાના નારાથી સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. 36મી નેશનલ ગેમ્સનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો પ્રારંભ, ખેલાડીઓને સાથે રાખીને કરાવ્યો પ્રારંભ.
 

1/20
image

2/20
image

3/20
image

4/20
image

5/20
image

6/20
image

7/20
image

8/20
image

9/20
image

10/20
image

11/20
image

12/20
image

13/20
image

14/20
image

15/20
image

16/20
image

17/20
image

18/20
image

19/20
image

20/20
image