ઇલિયાનાએ શેયર કરી HOT બિકિની તસવીરો, લગાવી રહી છે આગ

ઇલિયાના ડિક્રુઝ (Ileana D'Cruz)એ બોલિવૂડમાં બરફથી એન્ટ્રી લીધી હતી. જોકે આ ફિલ્મ પહેલાં તે સાઉથમાં સુપરસ્ટાર બની ગઈ હતી. હાલમાં ઇલિયાના વેકેશન ગાળી રહી છે અને તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જુઓ Latest Photos...

નવી દિલ્હી : ઇલિયાના ડિક્રુઝ (Ileana D'Cruz)એ બોલિવૂડમાં બરફથી એન્ટ્રી લીધી હતી. જોકે આ ફિલ્મ પહેલાં તે સાઉથમાં સુપરસ્ટાર બની ગઈ હતી. હાલમાં ઇલિયાના વેકેશન ગાળી રહી છે અને તેની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જુઓ Latest Photos...

1/5
image

ઇલિયાનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો પણ શેયર કરી છે. આમાં તે બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે. 

2/5
image

ઇલિયાના ડિક્રુઝ (Ileana D`Cruz)ની પોસ્ટ ઇન્ટરનેટ પર બહુ ઝડપથી વાયરલ થઈ રહી છે. 

3/5
image

આ તસવીરમાં બ્લેક બિકિનીમાં ઇલિયાના ગજબની ખૂબસુરત લાગે છે. 

4/5
image

આ તસવીરોમાં ઇલિયાનાનો કુલ મૂડ સ્પષ્ટ રીતે દેખાય છે. 

5/5
image

ઇલિયાનું બિકિની ફોટોશૂટ વાયરલ થયું છે.