ચંદ્રયાન થીમ પર વિશાળ રાખી બનાવીને ગુજરાતના મુખ્યમંત્રીને ભેટ કરાઈ

Rakshabandhan : ગાંધીનગરની સાધના વિનય મંદીર શાળા અમદાવાદ દ્વારા મુખ્યમંત્રીને રક્ષાબંધનની અનોખી રાખડી ભેટ કરાઈ છે. જેમાં જી ૨૦- ચંદ્રયાન ૩ ની થીમ પર રાખડી બનાવાઈ છે. આ રાખડી ૩૨૫ ફૂટ લાંબી છે. ૪૨ વિધાર્થીઓએ 7 દિવસની મહેનતથી આ રાખડી તૈયાર કરી છે. આ સ્કુલ દ્વારા દર વર્ષે મુખ્યમંત્રીને અનોખી રીતે રાખડી મોકલાય છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી આ રીતે રક્ષાબંધનની રાખડી બનાવવામાં આવે છે.

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image