Sofia Ansari Bold Photos: બોલ્ડનેસમાં ભલભલાને પછાડે છે ગુજરાતની આ છોકરી, તસવીરો જોઈ ફેન્સ થયા પાણી પાણી

Sofia Ansari Hot Photos: સોફિયા અન્સારી નવા જમાનાની ઈન્ટરનેટ સેન્સેશન છે. તે પોતાના હુસ્ન અને માદક અદાઓથી પોતાના ફેન્સને મદહોશ કરી નાખે છે. સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો અને તસવીરો શેર કરે છે કે તેના ફેન્સ બસ જોતા જ રહી જાય છે. સોફિયા અન્સારીએ હવે ફોટોશૂટ કરાવતા પોતાના બોડીના એવા ભાગને ફ્લોન્ટ કર્યો છે કે સોશિયલ મીડિયા પર સનસની મચી છે. લોકોની આંખો બસ તે જોયા જ કરે છે. 
 

મૂળ ગુજરાતની છે સોફિયા

1/5
image

સોફિયા ગુજરાતના વડોદરાની છે. માત્ર 25 વર્ષની ઉંમરે તે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. સોફિયાએ કરિયરની શરૂઆત ટિકટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ પછી ઈન્સ્ટાગ્રામ પર આવી અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ઈન્સ્ટામાં તેમની ફેન ફોલોઈંગ ખુબ વધારે છે. ફોટોઝમાં સોફિયા અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. તેણે 10માં સુધી અભ્યાસ કર્યો છે. 

પીળા રંગના ટોપમાં સોફિયાએ જમાવ્યો રંગ

2/5
image

આ તસવીરમાં સોફિયા અન્સારીએ પીળા રંગનું ટોપ પહેર્યું છે જેમાં તે તેના પરફેક્ટ બોડી ફિગરથી કહેર મચાવી રહી છે. તેણે પોતાના બોડીના એવા અંગને ફ્લોન્ટ કર્યું છે કે ફેન્સ મદહોશ થઈ રહ્યા છે. 

ડીપ નેક ટોપમાં આઈસ્ક્રિમ ખાતી જોવા મળી સોફિયા

3/5
image

આ તસવીરમાં સોફિયા અન્સારી ડીપ ટોપમાં આઈસ્ક્રિમ ખાતી જોવા મળી રહી છે. તસવીરમાં તે ખુબ ક્યૂટ લાગે છે પરંતુ ફેન્સની નજર તેની આઈસ્ક્રિમની જગ્યાએ ક્યાંક બીજે ચોંટેલી છે. 

સોશિયલ મીડિયા સ્ટાર છે સોફિયા અન્સારી

4/5
image

સોફિયા અન્સારી સોશિયલ મીડિયા સ્ટાર છે. તેણે વર્ષ 2019માં ટિકટોપ પર લિપ સિંક વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા. તેનાથી તે જલદી ચર્ચામાં આવી ગઈ. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર પોતાના એકાઉન્ટ બનાવ્યા. ઈન્સ્ટાગ્રામ પર હાલ તેના 9 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ છે. 

ટ્રોલર્સના રિએક્શનનો નથી આપતી જવાબ

5/5
image

સોફિયા અન્સારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે છાશવારે પોતાના બોલ્ડ અને હોટ ફોટા તથા વીડિયો શેર કરે છે. તેના પર અનેકવાર ટ્રોલર્સ તેને ટ્રોલ પણ કરે છે પરંતુ તે ક્યારેય ટ્રોલર્સને કોઈ ભાવ આપતી નથી અને તે જ કરે છે જે તેને પસંદ હોય છે.