વરસાદમાં ગુજરાતની આ જગ્યા પર એકવાર લટાર મારજો, દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

Gujarat Tourism : જુનાગઢમાં ફરી વરસાદનું આગમન થયું છે. હાલ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદથી રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તો બીજી તરફ ગિરનાર પર્વત પર કુદરતી સોંદર્ય ખીલી ઉઠ્યું છે. ગિરનારની સીડિયો પર વરસાદી વહેતા ખળખળ ઝરણાનાં પાણીથી કુદરતી નજારો ખીલી ઉઠ્યો છે. જુઓ ચોમાસામાં કેવો લાગે છે ગરવો ગિરનાર.

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image