Navratri 2023 : ખેલ ખેલ રે ભવાનીમાં જય જય અંબે માં...અમદાવાદના શંકુઝ ફાર્મમાં જામી ગરબાની રમઝટ

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે.નવરાત્રિના ત્રીજા નોરતે પણ ખૂબ જ ઉત્સાહથી ખેલૈયાઓ અમદાવાદના શંકુઝ ફાર્મમાં ગરબાના રંગે રંગાયા હતા... જુઓ ગરબાની રમઝટની શાનદાર તસવીરો....

1/3
image

2/3
image

3/3
image