અમદાવાદમાં રોમાંચનો માહોલ! આ હોટલમાં ટીમ ઇન્ડિયાનું કેવી રીતે કરાયું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત?

Ahmedabad News: ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે ICC ODI વર્લ્ડ કપની દિલધડક મેચ રમાશે. આ ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ શાનદાર મેચ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી છે. ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં આગમન થતાની સાથે જ ક્રિકેટ પ્રેમીઓમાં પણ રોમાંચનો માહોલ છે. ક્રિકેટ ફેન્સ પોતાનાં ગમતા ખેલાડીઓને જોવા માટે ઉત્સુક છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અમદાવાદની ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. હોટલ આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે પાકિસ્તાની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. જે હયાત રેજન્સીમાં રોકાણ કરી રહી છે.

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image