Bollywood stars performance fees: લગ્નમાં ઠુમકા લગાવવાના કયા સ્ટાર કેટલાં લે છે રૂપિયા?

Bollywood stars performance fees: શાહરૂખ ખાન લગ્નમાં ડાન્સ કરવા માટે લે છે 8 કરોડ, જાણો વેડિંગ અને બર્થ ડે પાર્ટીંમાં ઠુમકા લગાવવા માટે બોલીવુડના કયા સિતારાઓ લે છે કેટલાં રૂપિયા...શાહરૂખ, સલમાન અને અક્ષય કોનો કેટલો છે વેડિંગ પાર્ટીમાં ડાન્સ કરવાનો ચાર્જ જાણો વિગતવાર... શાહરૂખ ખાન લગ્નમાં ડાન્સ કરવા માટે લે છે 8 કરોડ, જાણો વેડિંગ અને બર્થ ડે પાર્ટીંમાં ઠુમકા લગાવવા માટે બોલીવુડના કયા સિતારાઓ લે છે કેટલાં રૂપિયા...

 


 

 

 

 

 

શાહરૂખ ખાન

1/8
image

આ યાદીમાં સૌથી મોંઘો સ્ટાર શાહરૂખ ખાન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન લગ્નની પાર્ટીમાં હાજરી આપવા માટે 8 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

સલમાન ખાન

2/8
image

જો આપણે સલમાન ખાનની વાત કરીએ તો, અભિનેતા હાઇ પ્રોફાઇલ લગ્નની પાર્ટીઓમાં જોવા મળે છે. કહેવાય છે કે સલમાન ખાન આ માટે 2 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

અક્ષય કુમાર

3/8
image

અક્ષય કુમાર ખાનગી ઈવેન્ટ્સમાં પણ ઘણી નિપુણતા ધરાવે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર લગ્નની પાર્ટીમાં હાજરી આપવા માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે લગ્નમાં ડાન્સ કરવાની વાત કરવામાં આવે તો અક્ષય 2.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

કેટરીના કૈફ

4/8
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ લગ્નની પાર્ટીમાં ડાન્સ કરવા માટે 3.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

હૃતિક રોશન

5/8
image

હૃતિક રોશનની પણ મજબૂત ફેન ફોલોઈંગ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રિતિક પ્રાઈવેટ ઈવેન્ટ્સમાં હાજરી આપવા અને પરફોર્મ કરવા માટે 2.5 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

પ્રિયંકા ચોપરા

6/8
image

જો ઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો તે પણ એક પ્રાઈવેટ ઈવેન્ટમાં હાજરી આપવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

રણવીર સિંહ

7/8
image

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રણવીર સિંહ પ્રાઈવેટ ઈવેન્ટ્સમાં હાજરી આપવા માટે મોટી રકમ લે છે. કહેવાય છે કે આ રકમ 1 થી 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે.

દીપિકા પાદુકોણ

8/8
image

દીપિકા પાદુકોણ વિશે એવું કહેવાય છે કે તે લગ્નની પાર્ટીમાં હાજરી આપવા અને ડાન્સ કરવા માટે 1 કરોડ રૂપિયા લે છે.