મિત્રો સાથે જોવા જેવી છે આ 5 બેસ્ટ મૂવી! મોકો મળે તો જરૂર કરજો ટ્રાય

બોલિવૂડ સિનેમામાં એવી ઘણી ફિલ્મો છે જે મિત્રતા પર આધારિત છે. તમારે પણ તમારા ખાસ મિત્રો સાથે બેસીને એકવાર આ ફિલ્મો અચૂક જોવી જોઈએ...

કાય પો છે

1/5
image

આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની સૌથી શાનદાર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ ત્રણ મિત્રોની વાર્તા પર આધારિત છે જેઓ જુદા જુદા સપનાઓ જુએ છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

 

3 ઇડિયટ્સ

2/5
image

ત્રણ મિત્રોની આ વાર્તા એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મિત્રો જીવનને ખુશ કરે છે. આ ફિલ્મ તમે Amazon પર જોઈ શકો છો.

 

જિંદગી ના મિલેગી દોબારા

3/5
image

આ ફિલ્મ તમને જીવનમાં મિત્રોનું મહત્વ સમજાવશે. આ ફિલ્મમાં પણ ત્રણ મિત્રો છે જે થોડા વર્ષો પછી મળે છે અને બેચલર પાર્ટીનો આનંદ માણે છે. આ ફિલ્મ તમે Amazon અથવા Netflix પર જોઈ શકો છો.

 

દિલ ચાહતા હૈ...

4/5
image

મિત્રતા પર આધારિત આ શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ ત્રણ મિત્રોની વાર્તા રજૂ કરે છે, જે મિત્રો સાથે જોવા માટે યોગ્ય છે. આ ફિલ્મ તમે Amazon અથવા Netflix પર જોઈ શકો છો.

 

શોલે

5/5
image

શોલે એટલે, હિન્દી સિનેમાની સૌથી અદ્ભુત ફિલ્મોમાંની એક ફિલ્મ. આ ફિલ્મ મિત્રતાના સૌથી વિશેષ સ્વરૂપને હાઇલાઇટ કરે છે. આ ફિલ્મમાં વીરુ અને જયની મિત્રતા આજે પણ યાદ છે. આ ફિલ્મ તમે Amazon પર જોઈ શકો છો. અમિતાભ અને ધર્મેન્દ્રની જોડીએ આ ફિલ્મને અમર બનાવી દીધી.