Topless Photos Viral: આશ્રમની ઈશા ગુપ્તાએ ટોપલેસ ફોટો શેર કરી ચઢાવ્યો ઈન્ટરનેટનો પારો, જુઓ તસવીરો

નવી દિલ્લીઃ આશ્રમ 3નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સ્વાભાવિક છે આ વેબ સિરીઝમાં બોલીવુડની અભિનેત્રી ઈશા ગુપ્તાએ બોલ્ડ સિન આપ્યા હશે. આ વેબ સિરીઝમાં ઈશા તેના હોટ અવતારમાં જોવા મળશે. તમને લાગશે કે માત્ર સિરીઝ પુરતુ જ અભિનેત્રી હોટ પોઝ આપે છે. પરંતુ ઈશા ગુપ્તા રિયલ લાઈફમાં એટલી હોટ છે કે ભલભલા તેને જોઈને બોલ્ડ થઈ જાય છે. ઈશા ગુપ્તાના સિઝલિંગ ફોટા તો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જોવા મળશે. 


 

 

1/6
image

 

આશ્રમ-3 માં બોલ્ડ અંદાજ બતાવીને ઈશા ગુપ્તાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. ઈશાનું હોટ ફિગર જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે.

2/6
image

ઈશા ગુપ્તાએ એકવાર તો કપડા ઉતારીને બાલકનીમાં ઉભી રહી ગઈ. ઈશાના કાતિલાના પોઝથી ભલભલા લોકો ઘાયલ થઈ ગયા. 

 

3/6
image

ઈશા ગુપ્તાની તસ્વીરોએ તો સોશિયલ મીડિયામાં જાણે આગ લગાવી હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટો જોઈને લોકોના મોં ખુલાના ખુલા રહી ગયા. 

4/6
image

ઈશા ગુપ્તા હાલમાં પોતાના બેડરૂમના ફોટોઝ શેર કર્યા હતા. આ ફોટોઝમાં તે એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. આ લુક્સને જોઈ હર કોઈ તેના પર ફિદા થઈ ગયા. 

 

5/6
image

ઈશાએ પોતાના બોલ્ડ ફોટોઝની જોવા લોકો સોશિયલ મીડિયામાં રાહ જોતા રહે છે. અને જ્યારે ફોટો અપલોડ કરવામાં આવે છે તો લોકોને તેની હોટ અને સુંદર અદાઓને જોઈ ઘાયલ થઈ બેસે છે. 

6/6
image

ઈશા ગુપ્તાના ટોપલેસ ફોટો સોશિયલ મીડિયામાં તહેલકો મચાવતા રહે છે. અભિનેત્રી પણ કોઈ સંકો