Taapsee Pannu પર બોલ્ડનેસનો નશો ચઢ્યો, સાડી સાથે પહેર્યો આવો બ્લાઉઝ

Taapsee pannu: બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu) હાલમાં પોતાની થ્રિલર ફિલ્મ 'દોબારા' (Dobaara) ને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રી ફિલ્મની ટીમ સાથે 'દોબારા' (Dobaara) ના પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી. આ દરમિયાન તેમણે ગ્રીન કલરની રફલ્ડ સાડીમાં સ્પોટ કરવામાં આવી. આ વાતમાં કોઇ શંકા નથી કે તાપસી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમે પણ જુઓ તેમનો અંદાજ... 

1/5
image

તાપસી પન્નૂની ફિલ્મ 'દોબારા' (Dobaara) આવતીકાલે 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એવામાં અનુરાગ કશ્યપની ફિલ્મનું પ્રમોશન ઝડપથી થઇ રહ્યું છે. તાજેતરમાં જ તાપસી 'દોબારા' (Dobaara) ની ટીમ સાથે દિલ્હી પહોંચી હતી. 

2/5
image

ફિલ્મના પ્રમોશન દરમિયાન તાપસીએ શિફોન ગ્રીન રફલ્ડ સાડી પહેરી હતી જેમાં તે સુંદર લાગી રહી હતી. બ્લેક બ્રાલેટ સાથે એક્ટ્રેસે પોતાની સાડી લુકમાં હોટનેસનો તડકો લગાવ્યો હતો. 

3/5
image

ઇન્ડીયન વિયરમાં પણ તાપસી પન્નૂએ પોતાની હોટ અદાઓથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. સિલ્વર હૂપ્સ, ન્યૂડ મેકઅપ અને સેન્ટર પાર્ટેડ હેર બનની સાથે ફરીથી અભિનેત્રીએ પોતાના બોલ્ડ લુકને પુરો કર્યો હતો. સાડીમાં તાપસીનો અંદાજ પણ કોઇને પણ દિવાના બનાવી શકે છે. 

4/5
image

તમને જણાવી દઇએ કે આગામી વર્ષે તાપસી પન્નૂ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ડંકી' માં જોવા મળશે. ડાયરેક્ટર રાજૂ હિરાનીની આ ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે જેમાં તાપસી પહેલીવાર કિંગ ખાન સાથે સ્ક્રીન શેર કરવાની છે. 

5/5
image

સાથે જ તાપસી જલદી જ બરથ નીલકંઠનની સાયન્સ ફિક્શન 'એલિયન', અજય બહલના નિર્દેશનકમાં બનનારી 'બ્લર', વિજય સેતુપતિની સાથે 'જણ ગણ મન' અને 'વો લડકી હૈ કહાં?' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.