North Direction: ઘરની ઉત્તર દિશામાં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં ફેલાશે નકારાત્મકતા અને ગરીબી નહીં છોડે પીછો

North Direction: વાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જો આ નિયમોનું પાલન ન થાય તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં રહેતા લોકોના જીવનમાં પણ સમસ્યા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશાને લઈને નિયમ બનાવેલા છે. જે નિયમ અનુસાર જો ઘરની ઉત્તર દિશામાં આ પાંચ વસ્તુઓમાંથી કોઈ એક હોય તો ઘરમાં ગરીબી વધે છે. 

1/6
image

જુતા ચપ્પલ 

2/6
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં જુતા ચપ્પલની જગ્યા પણ રાખવી નહીં. આ દિશામાં જૂતા ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં ઝઘડા થાય છે. 

બંધ દિવાલ 

3/6
image

ઘરની ઉત્તર દિશામાં બંધ દિવાલ પણ બનાવવી નહીં. આ દિશા ધનના આગમનની દિશા કહેવાય છે આ દિશામાં જે પણ દિવાલ હોય તેમાં દરવાજો કે બારી રાખવા જ જોઈએ.

કચરાપેટી 

4/6
image

ઘરની ઉત્તર દિશામાં વધારાની વસ્તુઓ કે કચરાપેટી પણ રાખવી નહીં. આ દિશામાં કચરો એકઠો કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરના સભ્યોની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. 

શૌચાલય 

5/6
image

ઘરની ઉત્તર દિશામાં ભૂલથી પણ શૌચાલય બનાવડાવવું નહીં. આ દિશામાં શૌચાલય દુર્ભાગ્યનું કારણ બને છે.

6/6
image