માઇક્રોવેવમાં 'ઝેર' બની જાય છે આ વસ્તું! ભૂલથી પણ ન કરતા ગરમ

માઇક્રોવેવે લોકોનું કામ સરળ બનાવી દીધુ છે. તેમાં ઝડપથી વસ્તુને ગરમ કરી બીજીવાર ખાઈ શકાય છે. પરંતુ માઇક્રોવેવમાં કેટલીક વસ્તુ ગરમ કરવાથી દૂર રહેવું જોઈએ. 

Microwave

1/7
image

ઘણીવાર લોકોના ઘરમાં ભોજન વધારે હોય છે કે ક્યારેક ઓફિસમાં ટિફિન લઈને જાય તો લોકો માઇક્રોવેવમાં ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ ભોજનની કેટલીક વસ્તુ એવી હોય છે કે તેને માઇક્રોવેવમાં ગરમ કરવી જોઈએ નહીં. 

Microwave

2/7
image

તેનું કારણ છે કે માઇક્રોવેવમાં કેટલીક વસ્તુ ગમર કરવાથી ખરાબ થઈ જાય છે. તેનું પોષણ મૂલ્ય ખરાબ થઈ જાય છે. 

Microwave

3/7
image

ફ્રેન્ચ ફ્રાઈસ અને ડીપ ફ્રાઈડ વસ્તુઓને માઇક્રોવેવમાં ગરમ ​​ન કરવી જોઈએ. તેમને ફરીથી ગરમ કરવાથી તેમની ચપળતા અને સ્વાદનો નાશ થાય છે.

Microwave

4/7
image

કોઈપણ પ્રકારના  મીટને ઓવનમાં ગરમ કરવાથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. તેથી તેને પેનમાં ગરમ કરો કે ગ્રિલ કરો. 

Microwave

5/7
image

લીલા પાંદડાવાળા શાકભાજી કે સાગને પકાવ્યા બાદ બીજીવાર ગરમ કરવાથી તેમાં રહેલ નાઇટ્રેસ હાનિકારક નાઇટ્રાઇડ બની જાય છે, જેનાથી તેમાં કેન્સર પેદા કરનાર તત્વો પેદા થઈ જાય છે. 

Microwave

6/7
image

ઈંડાથી બનેલી વસ્તુને માઇક્રોવેવમાં ગરમ કરવાથી બચવું જોઈએ. જ્યારે પણ તમે ઈંડાથી બનેલી વસ્તુ બનાવો તો તેને તાજી ખાઈ લો. 

Microwave

7/7
image

નોટઃ આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી રીતોને અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લો.