દિશા પટણીએ કરાવ્યું ન્યૂ ફોટોશૂટ, ઇંસ્ટાગ્રામ થઇ રહ્યા છે ફોટો Viral

દિશા પટણી સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામ પર એકદમ એક્ટિવ રહે છે. તેમનો એક ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે. 

બોલીવુડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani)એ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે. દિશા પટણી (Disha Patani) પોતાની ફિટનેસ માટે એકદમ જાણિતી છે. દિશા બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રીઓમાંથી એક છે. દિશા પટણી (Disha Patani) મોટાભાગે પોતાના ફોટો અને વીડિયો દ્વારા ટ્રેંડમાં રહે છે.

દિશા પટણીની આ તસવીરોએ મચાવ્યો તહેલકો, SEE PHOTOS

ફરી એકવાર દિશા પટણી (Disha Patani)ના કેટલાક ફોટા ચર્ચામાં છે. તે ફોટામાં તે એકદમ સુંદર લાગી રહી છે. દિશા પટણી (Disha Patani)એ આ ફોટા તેમના ફેન્સને ખૂબ પસંદ આપી રહ્યા છે. થોડા સમયમાં આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. તેમના આ ફોટા પર કોમેન્ટ કરી ફેન્સ તેમની ફિટનેસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

દિશા પટણીનો સેક્સી લુક

1/5
image

દિશા પટણીનો સેક્સી લુક

દિશા પટણીનો ફોટો શૂટ

2/5
image

દિશાએ કરાવ્યું નવું ફોટો શૂટ

દિશા સુંદર તસવીરો

3/5
image

દિશાએ પોસ્ટ કરી સુંદર તસવીરો

દિશા પટણી ફેન્સ રિએક્શન

4/5
image

દિશા પટણીના આ ફોટો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.

શોર્ટ ડ્રેસમાં એકદમ સુંદર જોવા મળી રહી છે દિશા પટણી

5/5
image

શોર્ટ ડ્રેસમાં એકદમ સુંદર જોવા મળી રહી છે દિશા પટણી