પત્ની અને પુત્ર દૂર આ આલીશાન ફાર્મ હાઉસમાં રહે છે Dharmendra, SEE PHOTOS

બોલીવુડની ચકાચૌંધથી દૂર ધમેન્દ્ર (Dharmendra) આજકાલ પોતાના ફાર્મ હાઉસ પર સમય વિતાવી રહ્યા છે. ધમેન્દ્રએ પોતાના આલીશાન ફાર્મ હાઉસની તસવીર શેર કરી છે. 

નવી દિલ્હી: બોલીવુડ ચકાચૌંધથી દૂર ધમેન્દ્ર (Dharmendra) આજકાલ પોતાના ફાર્મ હાઉસ પર સમય વિતાવી રહ્યા છે. એટલું જ નહી તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. તાજેતરમાં જ તેમણે ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તેમના ફાર્મ હાઉસમાં કેટલાક ફળ ઉગાડતા જોવા મળી રહ્યા છે. આ ઉગેલા ફળોને જોઇને ધમેન્દ્ર ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. આ સાથે જ ધમેન્દ્રએ પોતાના આલીશાન ફાર્મ હાઉસની તસવીર પણ શેર કરી છે. જુઓ ફોટોઝ... 

ટ્રેકટર ચલાવતાં ધમેન્દ્ર

1/6
image

ફોટાને શેર કરતાં ધમેન્દ્રએ લખ્યું કે ખેડૂતના હીરા ઝવેરાત, ખુશીની આતુરતા, અનુભવો, લવ યૂ ઓલ. ધમેન્દ્રના આ ફોટાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 

ધમેન્દ્રનું ફાર્મ હાઉસ

2/6
image

તે પહેલાં ધમેન્દ્રએ પોતાના ફાર્મ હાઉસનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ઝરણું વહેતું દેખાઇ રહ્યું હતું. 

ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

3/6
image

તેમની આ પોસ્ટને જોઇને બધાએ પ્રશંસા કરી હતી, સાથે જ લોકો પ્રતિક્રિયામાં આ વાતને લઇને ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે લાઇફ હોય તો ધમેન્દ્ર જેવી. 

100 એકરના ક્ષેત્રફળમાં છે ફાર્મ હાઉસ

4/6
image

ધમેન્દ્રનું આ આલીશાન ફાર્મ હાઉસ 100 એકરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. 

ધમેન્દ્રએ શેર કરી તસવીરો

5/6
image

એટલું જ નહી થોડા સમય પહેલાં ધમેન્દ્રએ પોતાના બાબૂ જીના ઘરની તસવીર પણ શેર કરી હતી. જેથી સાથે તેમણે એકદમ ભાવુક કરી દેનાર કેપ્શન પણ લખી હતી. 

ધમેન્દ્રને યાદ આવે છે બાળપણ

6/6
image

ધમેન્દ્રએ પોતાના પિતાજીના ઘરની તસવીર શેર કરતાં લખ્યું હતું કે તેમને આ ઘરમાં વિતેલા બાળપણની યાદ આવે છે.