દીપવીરના રિસેપ્શનમાં છવાઈ ગયો અંબાણીનો અને બચ્ચનનો પરિવાર

1/9
image

નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના બાળકો સાથે રિસેપ્શનમાં પહોચ્યા હતા. પરિવારે જોધપુરમાં યોજાઈ રહેલા પ્રિયંકાના લગ્ન સમારોહમાં પણ હાજરી આપી હતી. 

2/9
image

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી શ્વેતા બચ્ચન નંદા સાથે જોવા મળ્યા હતા. 

3/9
image

રિસેપ્શનમાં સંજય લીલા ભણસાલી અને રેખાએ સાથે સારો એવો સમય પસાર કર્યો. 

4/9
image

ખૂબસુરતીના મામલામાં રેખા પાસે બધી હિરોઈનો પાણી ભરતી હતી. 

5/9
image

બ્લેક રંગના સૂટમાં હેન્ડસમ લાગતો હતો શાહરૂખ ખાન. 

6/9
image

માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે રિસેપ્શનમાં આવી હતી.

7/9
image

આ રિસેપ્શનમાં રાની લાગતી હતી ગજબની ખૂબસુરત.

8/9
image

સંજય દત્ત પત્ની માન્યતા દત્તા સાથે લગ્નની શુભેચ્છા આપવા પહોંચ્યો. 

9/9
image

આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન અને રેખા તો હતા પણ ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે શત્રુઘ્ન સિંહા પણ દીકરી સોનાક્ષી સિંહા સાથે શામેલ થયા હતા. 

તમામ તસવીર સાભાર : યોગેન શાહ