નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા પહોંચ્યા સીએમ રૂપાણી, જુઓ તસવીરો

નગરદેવી માં દર્શન કરવા ક્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તેમણે સહુથી પહેલા આ પરંપરાની શરૂઆત કરી હતી.

અમિત રાજપૂત, અમદાવાદ: નવા વર્ષમાંમાં નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં ભદ્ર કાળીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા.

1/5
image

નવા વર્ષમાંમાં નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે ભદ્રકાળી મંદિર ખાતે નગરદેવીની મંગળા આરતી કરવામાં આવી હતી.

2/5
image

માં નગરદેવીને બેસતાં વર્ષમાં દર વર્ષે અનોખો શણગાર કરવામાં આવતો હોય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંને રાજ રાજેશ્વરીનું વિશેષ શણગાર કરવામાં આવ્યું છે.

3/5
image

નગરદેવી માં દર્શન કરવા ક્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તેમણે સહુથી પહેલા આ પરંપરાની શરૂઆત કરી હતી.

4/5
image

આનંદીબેન પટેલ પણ બેસતા વર્ષના દિવસે નગરદેવીના દર્શન કરવા માટે આવે છે.

5/5
image

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં ભદ્ર કાળીના દર્શન કરવા આવી પહોંચ્યા અને માં ભદ્રકાળીની પૂજા અર્ચના કરી શીશ ઝુકાવ્યું હતું.