લોક આસ્થાના મહાપર્વ છઠની થઈ શરૂઆત, ઘાટ પર 'ન્હાય ખાય' માટે ઉમટી રહ્યા છે લોકો, જુઓ PHOTOS
લોક આસ્થાના મહાપર્વ છઠ પૂજાની આજથી શરૂઆત થઈ ગઈ છે. છઠ પૂજાની શરૂઆત ચતુર્થીથી શરૂ થાય છે અને તે દિવસે ન્હાય ખાય થાય છે. જે હેઠળ લોકો ઘરની સાફ સફાઈ કરે છે અને સાત્વિક આહાર લે છે.
પટણા: લોક આસ્થાના મહાપર્વ છઠ પૂજાની આજથી શરૂઆત થઈ ગઈ છે. છઠ પૂજાની શરૂઆત ચતુર્થીથી શરૂ થાય છે અને તે દિવસે ન્હાય ખાય થાય છે. જે હેઠળ લોકો ઘરની સાફ સફાઈ કરે છે અને સાત્વિક આહાર લે છે. ત્યારબાદ પંચમી તિથિના રોજ ખરના શરૂ થાય છે. તે દિવસે વ્રત કરીને સાંજે વ્રત આહારમાં ખીર વગેરે લેવાનું હોય છે. ત્યારબાદ શનિવારે ઉગતા સૂરજને અર્ધ્ય આપ્યા બાદ છઠ પર્વ પૂરું થશે. જો કે આ વખતે કોરોના મહામારીના કારણે અનેક સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાગ્યા છે. આમ છતાં લોકોની આસ્થા અને જૂસ્સો ઓછા થવાનું નામ લેતા નથી.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Trending Photos