'ચરિત્રહીન' નો દરેક સીન છે ખૂબ જ બોલ્ડ, જોઇને છૂટી જશે પરસેવો!

સમયની સાથે વેબ સિરીઝનો ક્રેઝ વધ્યો છે. પરંતુ સમયની સાથે બોલ્ડ વેબ સિરીઝનો ટ્રેન્ડ પણ વધ્યો છે અને તેમાં 'ચરિત્રહીન'નો નંબર અવલ્લ છે.

બોલ્ડ કન્ટેન્ટ માટે ફેમસ 'ચરિત્રહીન'

1/5
image

વેબ સિરીઝ 'ચરિત્રહીન' તેના બોલ્ડ કન્ટેન્ટ માટે જ જાણીતી છે. આ વેબ સિરીઝના પોસ્ટરે ભારે ખળભળાટ મચાવી દીધો હતો.

MX Player પર છે વેબ સિરીઝ

2/5
image

આ વેબ સિરીઝમાં એટલા બોલ્ડ સીન્સ છે કે દર્શકોને પણ પરસેવો છૂટી જશે. તમે MX પ્લેયર પર 'ચરિત્રહીન' જોઈ શકો છો.

પરિવાર સાથે જોઇ શકાશે નહી આ વેબ સિરીઝ

3/5
image

'ચરિત્રહીન' વેબ સિરીઝ તમે ભૂલથી પણ પરિવાર જોઈ શકશો નહી. આ સીરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ છે, કહી શકાય કે આ સીરીઝમાં ઘણી હોટનેસનો ભરપૂર તડકો લગાવવામાં આવ્યો છે.

ત્રીજી સીઝન ચર્ચામાં આવી

4/5
image

'ચરિત્રહીન'ની અત્યાર સુધી ત્રણ સિઝન આવી ચૂકી છે, પરંતુ તેની ત્રીજી સિઝન સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ સિઝન વર્ષ 2020માં રિલીઝ થઈ હતી, જેના કારણે તેને વધુ દર્શકો મળ્યા હતા.

વેબ સિરીઝ કાસ્ટ

5/5
image

આ વેબ સિરીઝમાં સૌરવ દાસ, સ્વસ્તિક મુખર્જી, નૈના ગાંગુલી, મુમતાઝ સરકાર અને દેબ્લોય ભટ્ટાચાર્યએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.