પુરૂ થયું વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, અહીં જુઓ દેશના અલગ-અલગ ભાગની તસવીરો

Chandra Grahan Photos: આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પુરૂ થઇ ગયું છે. આ ચંદ્રગ્રહણ આખા ભારતમાં દેખાયું હતું. આ વખતે ચંદ્રગ્રહણ ખૂબ અશુભ હતું. ચંદ્રગ્રહણ કેટલાક લોકોને જોવાની મનાઇ હતી. એવામાં જો તમે ચંદ્રગ્રહણની તસવીરો જોવા માંગો છો તો આવો અમે તમને તસવીરોના માધ્યમથી બતાવીએ ભારતમાં કેવું દેખાયું ચંદ્ર ગ્રહણ.... 

1/6
image

ચંદ્રગ્રહણની આ તસવીર છત્તીસગઢના દુર્ગની છે. તમે તસવીરોમાં જોઇ શકો છો કેવી રીતે અંધારા વચ્ચે ચંદ્રમા કપાયેલા જોવા મળી રહ્યા છે. 

2/6
image

ચંદ્રગ્રહણની આ તસવીર છત્તીસગઢના બિલાસપુરની છે. તમે તસવીરોમાં જોઇ શકો છો કેવી રીતે ગ્રહણકાળ દરમિયાન ચંદ્રમાની તસવીરો અડધી દેખાઇ રહી છે. 

3/6
image

ચંદ્રગ્રહણની આ તસવીર મધ્ય પ્રદેશના ઇંદોર શહેરની છે. તમે તસવીરોના માધ્યમથી જોઇ શકો છો કે કેવી રીતે ચંદ્રગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાનો એક ભાગ કપાયેલો જોવા મળી રહ્યો છે. 

4/6
image

ચંદ્રગ્રહણની આ તસવીર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની છે. તમે ફોટામાં જોઇ શકો છો કે કેવી રીતે ચંદ્રમા ધૂંધળા ચમકતા જોવા મળી રહ્યા છે. 

5/6
image

ચંદ્રગ્રહણની આ તસવીર મધ્ય પ્રદેશના ગ્વાલિયરની છે. તમે ફોટામાં જોઇ શકો છો કે કેવી રીતે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાનો એક ભાગ કપાયેલો જોવા મળી રહ્યો છે. 

6/6
image

રાજધાની રાયપુરમાં ચંદ્રગ્રહણને ટેલીસ્કોપના માધ્યમથી જોઇ રહેલા લોકો.