10 ઓક્ટોબરે બુધ કરશે રાશિ પરિવર્તન, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, થશે જબરદસ્ત ધનલાભ

Budh Gochar 2024: જ્યોતિષ સાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ પોતાનું રાશિ પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તનની અસર દરેક 12 રાશિના જાતકો પર પડે છે. કોઈ માટે શુભ હોય છે તો કોઈ ઉપર તેનો અશુભ પ્રભાવ પડે છે. જ્યોતિષ ગણના અુસાર ગ્રહોના રાજકુમાર બુધ 10 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. 10 ઓક્ટોબરના દિવસે 11 કલાક 25 મિનિટ પર બુધ તુલા રાશિમાં ગોચર કરશે. બુધનું ગોચર પાંચ રાશિનાજાતકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. આવો તે રાશિઓ વિશે જાણીએ.


 

વૃષભ રાશિ

1/5
image

બુધ ગ્રહનું તુલા રાશિમાં ગોચર વૃષભ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. નોકરી અને બિઝનેસ બંને માટે સમય અનુકૂળ રહેશે. પ્રગતિના નવા માર્ગ ખુલશે. કાર્યક્ષેત્રમાં સીનિયર્સનો ભરપૂર સહયોગ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ મળી શકે છે.  

કર્ક રાશિ

2/5
image

બુધ ગોચર કર્ક રાશિના જાતકો માટે સારા સમાચાર લઈ આવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરી કરનાર જાતકોનો પગાર વધી શકે છે. તો વેપારીઓને નવી ડીલ્સ મળી શકે છે, જેનાથી સારો લાભ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત બનશે. પારિવારિક સંબંધ પણ મજબૂત થશે.

વૃશ્ચિક રાશિ

3/5
image

કન્યા રાશિના લોકોને સારો ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. જો કોઈ વસ્તુને લઈને માનસિક રૂપથી પરેશાન છો તો સમસ્યા દૂર થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશનના સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન થશે. જો કર્જથી પરેશાન છો તો તે દૂર થઈ શકે છે.

 

વૃશ્ચિક રાશિ

4/5
image

 બુધ ગોચરથી વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં નવી તક મળશે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નવી નોકરીની ઓફર આવી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. 

કુંભ રાશિ

5/5
image

કુંભ રાશિના વેપારીઓ માટે આ સમય અનુકૂળ રહેશે. જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમયે કરી શકો છો. વાહન સુખ પણ તમને મળી શકે છે. કોઈ ગુડ ન્યૂઝ તમને મળી શકે છે, જેનાથી તમારો મૂડ સારો રહેશે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.