હોટ એન્ડ સેક્સી લાગતી Sunny Leone ની ઉંમર કેટલી હશે? ફોટા જોઈને અંદાજો લગાવો

નવી દિલ્લીઃ અભિનેત્રી સની લિયોન ઘણી બધી રીતે ચર્ચામાં રહે છે...તાજેતરમાં સની લિયોન તેના બોલ્ડ ફોટો શેર કર્યા છે.....સની લિયોન હાલ વેકેશનની મજા માણી રહી છે.. સની લિયોને તેના ફોટા ફેન્સ સાથે શેર કર્યા છે, જે ખૂબ જ વાયરલ થયા છે. આ ફોટા જોઈને ફેન્સને એક્ટ્રેસના જૂના દિવસો યાદ આવી ગયા છે.

 

 

 

 

માલદીવમાં માણે છે મોજ

1/7
image

હોટ હીરોઈન સની લિયોને વેકેશન માટે માલદીવ પસંદ કર્યું છે અને તે અહીંના રિસોર્ટમાં મજા માણે છે.

(Photo Credit- Sunny Leone Instagram)

 

ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ

2/7
image

સોશિયલ મીડિયા પર સની લિયોન સતત એક્ટિવ છે સની લિયોન તેના બોલ્ડ ફોટો  શેર કરતી રહે છે. (Photo Credit- Sunny Leone Instagram)

મોનોકિનીમાં દેખાઈ સની લિયોન

3/7
image

મોનોકિનીમાં સની લિયોને ચિલ કરતા ફોટો શેર કર્યા છે, સની લિયોના ફોટો જોઈને ચાહકો દંગ રહી ગયા  (Photo Credit- Sunny Leone Instagram)

અંડરવોટર એડવેન્ચર

4/7
image

સની લિયોન અંડરવોટર એડવેન્ચર કરતી પણ જોવા મળી. આ ફોટોમાં સની લિયોનને પાણીની અંદર મસ્તી કરતા જોઈ શકો છો. (Photo Credit- Sunny Leone Instagram)

સની લિયોનની ઉંમર કેટલી છે?

5/7
image

સની લિયોનની ઉંમર 40 વર્ષની છે અને તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને બેલેન્સ કરી રહી છે. (Photo Credit- Sunny Leone Instagram)

3 બાળકોની માં સની

6/7
image

સની લિયોન ત્રણ બાળકોની માતા છે. અભિનેત્રીએ એક પુત્રીને દત્તક લીધી છે જ્યારે બે જોડકા પુત્રો છે (Photo Credit- Sunny Leone Instagram)

વાયરલ થયા ફોટા

7/7
image

સની લિયોનીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે તમામ ફોટો. (Photo Credit- Sunny Leone Instagram)