મોટા ભાગે Web Seriesમાં માત્ર બ્રા પહેરીને પલંગ પર કુદકા મારતી દેખાય છે આ હીરોઈન! ફોટા જોઈને તમે પણ થઈ જશો પાણી-પાણી!

નવી દિલ્લીઃ OTTની દુનિયામાં તહેલકો મચાવનાર રાજસી વર્મા સુપર હોટ અભિનેત્રીની લીસ્ટમાં પ્રથમ ક્રમે આવે છે. રાજસીએ અનેક વેબ સિરીઝમાં પોતાની મનમોહક અદાઓથી લોકોના દિલ જીત્યા છે. કેમેરા સામે તેના ઈન્ટિમેટ સિન્સને જોઈ હર કોઈ પોતાના મોં ખુલ્લાના ખુલ્લા રાખી દે. રાજસી વર્મા માત્ર રીલ લાઈફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ એકદમ બોલ્ડ અને હોટ લાગે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી હોવાથી અનેકવાર પોતાના હોટ ફોટોઝ અપલોડ કરી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. 

સરલા ભાભીનું પાત્ર છે ખુબ જ ફેમસ

1/5
image

OTTની દુનિયામાં રાજસી વર્મા 'સરલા ભાભી' તરીકે પ્રખ્યાત છે. તેણે ઘણી વેબ સિરીઝમાં શરમની હદોને પાર કરી છે. તેણે એવી વેબ સિરીઝમાં કામ કર્યું છે, જે બોલ્ડ કન્ટેન્ટ માટે ચર્ચામાં હતી. આ વેબ સિરીઝમાં કેટલાક એવા સિન્સ પણ છે જેને તમે પરિવારજનો વચ્ચે તો જોઈ પણ ન શકો. 

OTT પર છે આ બોલ્ડ બાળાની બોલબાલા

2/5
image

રાજસી વર્મા દીયા ઔર બાતી હમ જેવી સીરિયલોમાં પણ કામ કરી ચુકી છે. જો કે રાજસી OTT દુનિયામાં પોતાના હોટ અને સિઝલિંગ અંદાજ માટે વધુ લોકપ્રિય છે. રિયલ લાઈફમાં પણ તે હોટ અંદાજમાં જોવા મળે છે. ઈન્ટરનેટ પર તેના ફોટોઝના લોકો દિવાના છે.

સોશ્યિલ મીડિયા પર રહે છે છવાયેલી

3/5
image

રાજસી વર્મા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તેથી જ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટોઝથી ભરેલું છે. રાજસીના નામથી લોકોએ અનેક ફેનપેજ પણ બનાવ્યા છે. જેમાં હજારો હોટ ફોટોઝને અપલોડ કરવામાં આવે છે. 

આ વેબ સિરિઝમાં છે બોલ્ડ સીનની ભરમાર

4/5
image

રાજસી વર્માએ ચરમસુખ, બાયોલોજી ટીચર અને પલંગતોડ ડબલ ધમાકા જેવી વેબ સિરીઝમાં અનેક બોલ્ડ સીન્સ આપ્યા છે. લોકો તેના કાતિલાના લુક્સને જોવા માટે વેબ સીરિઝ નિહાળતા હોય છે. 2019માં રાજસીએ ચરમસુખ વેબ સિરીઝમાં કામ કર્યું ત્યારથી તે લોકોની ચર્ચાનો વિષય બની. 

 

બોલીવુડમાં કરી ચૂકી છે કામ

5/5
image

રાજસી વર્માએ 2016માં બેઈમાન લવમાં કામ કર્યું હતું. ત્યારબાદ 2018માં વિક્રમ ભટ્ટની વેબ સિરીધ તંત્રમાં પણ તે કામ કરી ચુકી છે. જો કે ત્યારબાદ રાજસીએ OTTમાં પગલું ભરતા તે વેબ સિરીઝની ક્વિન તરીકે જાણીતી થઈ. રાજસીના ચાહકો તેની નવી વેબ સિરીઝને લઈને હંમેશા રાહ જોતા હોય છે.